શોધખોળ કરો

ફોન યૂઝર્સ માટે આવશે 'અચ્છે દિન', 30% સુધી ઘટી શકે છે મોબાઈલ બિલ, જાણો શું છે કારણ

1/6
રિચર્સ ફર્મ કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર પ્રિ પેઇડ ગ્રાહકોના માસિક બીલમાં રર ટકા અને પોસપેઇડ સબસ્ક્રાઇબર્સમાં ૧૦થી ૧પ ટકા ઘટાડો નોંધાયો છે. એક સીનીયર એકઝીકયુટિવે જણાવ્યુ હતુ કે, અમને આશા છે કે સેકટરમાં સ્થિરતા આવશે. એવુ નહી થાય તો નુકસાન વધશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ જુન કવાર્ટરમાં એરટેલનો ચોખ્ખો નફો ૭પ ટકા ગબડી સાડા ચાર વર્ષના તળીયે પહોંચ્યો છે. એવી રીતે આઇડિયાએ સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં ખોટ દર્શાવી છે. તાજેતરના કવાર્ટરમાં વોડાફોનની સર્વિસ રેવન્યુમાં ૮.૩ ટકા ઘટાડો નોંધાયો છે.

2/6
ઇવાયના ગ્લોબલ ટેલીકમ્યુનિકેશન્સ લીડર પ્રશાંત સેહગલે જણાવ્યુ હતુ કે, ડેટાનો મોટાપાયે ઉપયોગ કરતી વ્યકિત માટે મોબાઇલ બીલ મહિને ૬૦થી ૭૦ ટકા ઘટયુ છે પણ માત્ર વોઇસ સબસ્ક્રાઇબર્સનું બીલ મહિને ૧૦થી ૧પ ટકા જ ઘટયુ છે. 'નોંધપાત્ર ડેટા યુઝર્સની જીબી દીઠ સરેરાશ ડેટા પ્રાઇસ ર૦૧૬માં મહિને રૂપિયા રપ૦ હતી. જે ઘટીને ર૦૧૭માં રૂપિયા પ૦ થઇ છે. તેને લીધે ડેટાનો વપરાશ જુન ર૦૧૬માં મહિનાના ર૦ કરોડ જીબીથી વધીને માર્ચ ર૦૧૭માં મહિને ૧.૩ અબજ જીબી થયો છે.

3/6
જોશીના જણાવ્યા અનુસાર નવા બિઝનેસ મોડલ અને આકર્ષક ટેરિફ વોરના કારણે મોબાઇલ બિલમાં સરેરાશ માસિક વધુ ૩૦ ટકા ઘટાડાની શકયતા છે. ટોચની કન્સલ્ટીંગ કંપની કેપીએમજીના જણાવ્યા અનુસાર મોબાઇલ બીલમા ૧૦ ટકા કે વધુ ઘટાડાની શકયતા છે. મોબાઇલ ઓપરેટર્સ ર૮, પ૬ અને ૮૪ દિવસ માટે રૂપિયા રપ૦ થી રૂપિયા પ૦૦ની રેન્જમાં બંડલ્ડ પેકેજીસ પુરા પાડે છે. જેમાં ૧જીબી-રજીબીની ફેર યુસેજ પોલીસી સાથે અનલીમીટેડ ડેટા અને વોઇસનો સમાવેશ થાય છે.

4/6
હાલમાં જિઓના ડેટા ટેરિફ બજાર કરતા નીચા છે અને કંપની વોઇસ કોલ તો પહેલેથી જ ફ્રી ઓફર કરે છે. ડેલોઇટ હેરિકન્સ એન્ડ સેલ્સના પાર્ટનર હેમંત જોશીના જણાવ્યા અનુસાર મોબાઇલ બીલના સરેરાશ માસિક ખર્ચ ર૦૧૭માં રપ-ર૮ ટકા ઘટીને રૂપિયા ર૪૦થી ર૮૦ થયો છે. જે ર૦૧૬માં રૂપિયા ૩૪૯ હતો. ઓપરેટર્સ ગ્રાહકોને જાળવવા ડેટા અને વોઇસના બંડલ્ડ પેકેજીસ પર મોટાપાયે આધાર રાખે છે.

5/6
એરટેલ, વોડાફોન અને આઇડિયાએ રિલાયન્સ જિઓની સ્પર્ધાને પગલે એક વર્ષમાં વોઇસ અને ડેટાના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. તેને લીધે મોબાઇલ બીલ સરેરાશ રપથી ૩ર ટકા ઘટયુ છે પણ ડેટાનો મોટાપાયે ઉપયોગ કરતા ગ્રાહકોના બીલમાં તો ૬0થી ૭૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

6/6
નવી દિલ્હીઃ મોબાઈલ ફોન યૂઝર્સના બિલમાં આવનારા સમયમાં ઘટાડો થઈ શકે છે. આવતા વર્ષે તેમાં સરેરાશ અંદાજે 25-30 ટકા જેટલો ઘટાડો આવશે. હેવી વપરાશ ધરાવતા ડેટા યૂઝર્સના બિલમાં ભારે ઘટાડો થઈ શકે છે. એનાલિસ્ટો અને ઉદ્યોગ ઇનસાઈડર્સ અનુસાર ટેલિકોમ કંપનીઓ વચ્ચે ચાલી રહેલ પ્રાઈસ વોરને કારણે આ ઘટાડો જોવા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget