શોધખોળ કરો

પેન્શનધારકો માટે ખુશખબર, લઘુતમ માસિક પેન્શનમાં સરકાર કરી શકે છે વધારો

1/5
 સંસદીય સમિતિએ સરકારને EPS-95નું મૂલ્યાંકન કરવા અને 1,000 રૂપિયાનું લઘુતમ માસિક પેન્શન વધારવા જણાવ્યું છે. સમિતિના જણાવ્યા અનુસાર સામાજિક સુરક્ષાના લાભ પાયાની જરૂરિયાતો સંતોષવા પણ પૂરતા નથી. સંસદીય સમિતિની ભલામણ અનુસાર સરકારે પેન્શનર્સનું અસ્તિત્વ ટકાવી રાખવાના માપદંડના આધારે પેન્શન સ્કીમનું મૂલ્યાંકન કરવું જોઇએ. તેના આધારે તેમણે પેન્શનની રકમ વધારવાનો નિર્મય લેવો જોઇએ.

2/5
 EPS-95 હેઠળ લગભગ 60 લાખ લોકો છે. જેમાં 40 લાખ લોકોને મહિને રૂપિયા 1,500થી ઓછી રકમ મળે છે. તેમાંથી 18 લાખ લોકોને રૂપિયા 1,000નું લઘુતમ પેન્શન મળે છે. સરકાર પેન્શન ફંડ્સમાં રૂપિયા 3 લાખ કરોડનું ભંડોળ ધરાવે છે અને દર વર્ષે EPS હેઠળ રૂપિયા 9,000 કરોડની ફાળવણી કરવામાં આવે છે.

3/5
 EPS પેન્શન બમણું કરવામાં આવે તો શ્રમ મંત્રાલયે EPFOને ખર્ચ અને લાભાર્થીઓની સંખ્યાની ગણતરી કરવા જણાવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે, EPFO ટૂંક સમયમાં લઘુતમ પેન્શનને બમણું કરવા બાબતે નિર્ણય લેશે. ત્યાર પછી સરકાર EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સમક્ષ પ્રસ્તાવ મૂકશે.

4/5
 ઉલ્લેખનીય છે કે, કેબિનેટે ૨૦૧૪માં EPS હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયાના માસિક પેન્શનને મંજૂરી આપી હતી. દર વર્ષે લઘુતમ પેન્શન ચૂકવવાનો 813 કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર સરકારે ભોગવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર પેન્શનની રકમ વધારી મહિને 2,000 રૂપિયા કરવામાં આવે તો ખર્ચની રકમમાં બમણી વૃદ્ધિનો અંદાજ છે.

5/5
નવી દિલ્હીઃ મોદી સરકરા પેન્શનધારકોને ખુશખબર આપી શકે છે. સરકાર ટૂંકમાં જ એમ્પ્લોઈ પેન્શન સ્કીમ અંતર્ગત મળનારી લઘુતમ રકમ બે ગણી કરી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગટન એટલે કે ઈપીએફઓ અંતર્ગત ઈપીએસ સબ્સક્રાઈબર્સ માટે માસિક પેન્શન બેગણું કરીને 2000 રૂપિયા કરવામાં આવી શકે છે. તેનાથી 40 લાખ ખાતાધારકોને ફાયદો થસે અને સરકાર પર વાર્ષિક 3000 કરોડ રૂપિયાનો બોજો પડશે. સરકાર 2019ની ચૂંટણઈ પહેલા તેની જાહેરાત કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ

Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

Embed widget