શોધખોળ કરો
GST: MRP ઉપરાંત કોઈ ટેક્સ નહીં લઈ શકાય, કિંમત વધારવા પર અખબારમાં એડ આપવી પડશે
1/5

દૂરદર્શનની નેશનલ ચેનલ પર છ દિવસ સુધી જીએસટી અંગે ક્લાસ ચાલશે. ત્રણ દિવસ હિન્દીમાં અને ત્રણ દિવસ અંગ્રેજીમાં ક્લાસ ચાલશે. ગુરુવારથી તેની શરૂઆત થશે. ગુરુ-શુક્ર સાંજે ૪.૩૦થી ૫.૩૦ આ ક્લાસ ચાલશે, જ્યારે શનિવારે બપોરે ૧૨ વાગે રહેશે. સોમવારે-મંગળવારે અને બુધવારે અંગ્રેજીમાં આ ક્લાસ ચાલશે.
2/5

મહેસૂલ સચિવે કહ્યું કે જીએસટીના યોગ્ય અમલીકરણ પર નજર રાખવા માટે ૧૫ વિભાગના સચિવોની સમિતિ બનાવવામાં આવી છે. કુલ ૧૭૫ અધિકારીઓને આ કામમાં લગાડાયા છે. એક અધિકારી પાસે ચારથી પાંચ જિલ્લાની જવાબદારી રહેશે. જીએસટી પછી દરેક વસ્તુના ભાવ અને સપ્લાય પર સરકારની નજર રહેશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોએ ચેક પોસ્ટ નાબુદ કરી દીધી છે અને એક મહિનામાં તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે.
Published at : 05 Jul 2017 07:19 AM (IST)
View More























