શોધખોળ કરો

Jioના જોરે મુકેશ અંબાણી બની ગયા એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ, હોંગકોંગના લી કા-શિંગને પાછળ છોડ્યા

1/5
મુકેશ અંબાણીએ દુનિયાના અમીરોના રેન્કિંગમાં વર્ષે 10 પોઇન્ટનો સુધારો કર્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ અનુસાર તેઓ હવે દુનિયાના 19મા સૌથી અમીર વ્યક્તિ છે. 2016ના અંતે તેઓ 29મા સ્થાને હતા. મુકેશ અંબાણી 2008થી 2012 સુધી એશિયાની સૌથી અમીર વ્યક્તિ હતા.

2/5
 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ 21 જુલાઈએ કંપનીની 40મી સામાન્ય વાર્ષિક બેઠકમાં 4જી ફીચર ફોન લોન્ચ કર્યો હતો. તે બાદ કંપનીના શેરના ભાવ ઝડપથી વધ્યા છે. રિલાયન્સ જિઓનું માર્કેટ બેઝ વધે તેવી પણ સંભાવના છે. જિઓની નવી ઓફરના કારણે હજુ પણ કંપનીનું માર્કેટ કેપિટલ વધવાની સંભાવના જોવાઈ રહી છે.

3/5
 તેના અનુસાર મુકેશ અંબાણી હોંગકોંગના બિઝનેસમેન લી કા શિંગને ત્રીજા સ્થાને ધકેલીને એશિયાના બીજા સૌથી અમીર બન્યા છે. જ્યારે, ચીનના અલીબાબા જૂથના જેક મા પહેલા સ્થાને છે.

4/5
આ વર્ષે તેમની સંપત્તિ 12.5 અબજ ડોલર ( લગભગ 80,000 કરોડ રૂપિયા) વધી છે. તેમની કુલ સંપત્તિ 35.2 અબજ ડોલર (2.25 લાખ કરોડ રૂપિયા) થઇ ગઇ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ રિપોર્ટમાં જાણકારી સામે આવી છે.

5/5
નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ દ્વારા ખૂબ જ સસ્તી ફોર જી સેવા આપવા છતા મુકેશ અંબાણીની સંપત્તિમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ જ કારણ છે કે તેઓ એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂબબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના હાલના આંકડામાં મકેશ અંબાણીએ હોંગકોંગના લી કા-શિંગને પછાડતા એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન મેળવ્યું છે. એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં મુકેશ અંબાણી પહેલા માત્ર અલીબાબા ગ્રુપના જેક મા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

Embed widget