શોધખોળ કરો

રિલાયંસ જીયો એક એપ્રિલથી નહિ આપે ફ્રી ઈંટરનેટ, જાણો દર મહિને કેટલો લેશે ચાર્જ

1/4
મુકેશ અંબાણીએ જાહેરાત કરી કે ડોમેસ્ટિક નેટવર્ક પર વોઈસ કોલ હંમેશા ફ્રી રહેશે. અને રોમિંગ ચાર્જ પણ લાગશે નહિ.

2/4
મુંબઈ: રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ જીયોને લઈને મોટુ એલાન કર્યુ છે. અને હવે જીઓની સર્વિસીઝ ફ્રીમાં મળશે નહિ. અંબાણીએ 1લી એપ્રિલથી લાગુ થનારા પોતાના ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે. હવે રિલાયંસ જીયોની સેવા માટે તમારે દિવસના ઓછામાં ઓછા 10 રૂપિયા ચૂકવવાના રહેશે.

3/4
અંબાણીએ જીયો પ્રાઈમ પ્લાનની જાહેરાત કરી હતી. જેના મેમ્બર બનવા માટે ગ્રાહકોએ એક વાર 99 રૂપિયા આપવાના રહેશે અને એક વર્ષ સુધી આ વેલિડ હશે. જીયો પ્રાઈમ મેમ્બર્સ 31 માર્ચ, 2018 સુધી જિયોની હેપ્પી ન્યૂ યપ ઓફરનો અનલિમિટેડ લાભ લઈ શકશે. સાથે જ જિયો પ્રાઈમ મેમ્બરે 303 રૂપિયા દરમહિને આપવાના રહેશે. એટલે કે રોજના 10 રૂપિયા

4/4
જો તમે પ્રાઈમ કસ્ટમર બનવા માગતા હો તો 1 માર્ચથી 31 માર્ચની વચ્ચે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?

How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી

8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

Embed widget