શોધખોળ કરો

ઘરે બેઠા માત્ર 2 મિનિટમાં આધાર સાથે લિંક કરી શકો છો તમારો મોબાઈ નંબર, જાણો કેવી રીતે

1/5
આઈવીઆર પ્રોસેસ હેઠળ હવે તમારો મોબાઈલ નંબર માંગવામાં આવશે. તેના પછી તમારા મોબાઈલ આપરેટરનું નામ, ફોટો, જન્મ તારિખ વિશેની બધી જાણકારી આપવાની રહેશે. તેના પછી આઈવીઆર તમારા મોબાઈલ નંબરના છેલ્લે ચાર ડિજીટ વાંચશે અને ફીરીથી તમને નંબર કન્ફર્મ કરવાનું કહેશે.

2/5
રી- કન્ફર્મેશન થયા પછી યૂઝર્સને SMSથી ઓટીપી આપવામાં આવશે તે નાખવાનો રહેશે. ઓટિપી નાખ્યા પછી તમારે 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી પ્રોસેસ પુરી થશે. તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થશે. આધાર સાથે તામારો મોબાઈલ નંબરનું વેરિફેકશન થયું છે કે નહી તે આઈવીઆર મેન્શન કરશે. પ્રોસેસ પુરી થઈ જાય તેના પછી તમને મેસેજ આવશે.

3/5
 બાદમાં તમારો 12 ડિજીટ વાળો આધાર નંબર આપવાનો રહેશે અને 1 નંબર દબાવવાનું રહેશે. જો તમારો આધાર ઈનપુટ ખોટો હશે તો તમને બીજા વિકલ્પની પણ સુવિધા આપવામાં આવી રહી છે. એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ જનરેટ થશે જે તમારા મોબાઈલ પર આવશે.

4/5
 સૌ પ્રથમ પોતાના મોબાઈલ નંબંરથી 14546 પર કોલ કરવો. બાદમાં ઈન્ડિયન અથવા એનઆરઆઈ ઓપ્શનમાંથી સંબંધિત વિકલ્પ પસંદ કરવો. તેના પછી મોબાઈલ નંબરને લિંક કરવા વિશે તમને પૂછવામાં આવશે. તેના પર 1 નંબર પર ક્લિક કરવાનું રહેશે.

5/5
નવી દિલ્હીઃ આધા કાર્ડ સાથે તમારા મોબાઈ નંબરને લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. એવામાં લોકોની વચ્ચે સિમ કાર્ડ વેરિફિકેશન કરાવવાની હોડ લાગી છે. જોકે યૂઆઈડીએઆઈએ એક નવી સુવિધા રજૂ કરી છે જે લોકોને રાહત આપી શકે છે. હવે તમે માત્ર એક ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ઓટીપી દ્વારા તમારો આધાર નંબર મોબાઈલ નંબર સાથે લિંક કરાવી શકો છો. નવી સુવિધા આવ્યા બાદ હવે તમારે આધારને લિંક કરાવવા માટે મોબાઈલ સ્ટોર પર જવાની જરૂર નહીં રહે. અમે તમને અહીં ઘર બેઠે આધારને મોબાઇલ સાથે લિંક કરાવવાની રીત જણાવી રહ્યા છીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિપક બાબરિયાનું નિધન: ત્રણ દિવસમાં જ કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Embed widget