શોધખોળ કરો

આજથી લાગુ થશે GSTના નવા દર, જાણો કઈ-કઈ વસ્તુ થશે સસ્તી

1/5
આ વસ્તુઓ પર હવે 18ને બદલે લાગશે માત્ર 5 ટકા જીએસટીઃ ચટણી પાઉડર, પફ્ડ રાઇસ ચિક્કી, સિંગચિક્કી, તલની ચિક્કી, ખાજા, કાજૂ કરતી, ગ્રાઉન્ડનટ સ્વીટ ગટ્ટા, કુલિયા, નારિયળનું છીણ, ઇડલી અને ઢોસા, કપાસમાંથી બનેલ કપડા, તૈયાર ચામડું, ચામડામાંથી બનેલ સામાન, ફ્લાઈ એશ, ફિશિંગ નેટ અને ફુશિંગ હુક.

2/5
18ને બદલે આ વસ્તુઓ પર લાગશે 12 ટકા જીએસટીઃ ડાયાબીટીસના રોગીઓને આપવામાં આવતું ભોજન, પ્રિન્ટિંગ ઇંક, ટોપી, ખેતી, બાગાયત, ફોરેસ્ટ્રી, કાપણી સાથે જોડાયેલ મશીનરીનો સામાન, શણ, કોટનમાંથી બનેલ હેન્ડ બેગ અને શોપિંગ બેગ, રિફાઈન્ડ સુગર અને સુગર ક્યૂબ, પ્રોસેક્ડ મિલ્ક, પાસ્તા અને સિલાઈ મશીનનો સામાન.

3/5
 આ વસ્તુઓ પર જીએસટીનો દર 28થી ઘટાડીને 18 ટકા કરાયોઃ ઇલેક્ટ્રિક કન્ટ્રોલ, ડિસ્ટ્રીબ્યૂશન માટે ઇલેક્ટ્રિક બોર્ડ, પેનલ, કન્સોલ, કેબિનેટ, વાયર, કેબલ, ઇન્સુલેટે કન્ડક્ટર, ઇલેક્ટ્રિક ઇન્સુલેટર, ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચ, સોકેટ, ફ્યૂઝ રિલે. ઇલેક્ટ્રિક કનેક્ટર્સ, ટ્રક (લોખંડની પેટી), સૂટકેસ, બ્રીફકેસ, ટ્રાવેલિંગ બેગ, હેન્ડબેગ, શેમ્પૂ, હેયર ક્રીમ, હેયર ડાઈ, લેમ્પ અને લાઈટ ફિટિંગનો સામાન, શેવિંગનો સામાન, ડિયોડ્રન્ટ, પરફ્યૂમ, મેકઅપનો સામાન, પંખા, પમ્પ્સ, કમ્પ્રેસર, પ્લાસ્ટિકનો સામાન, શાવર, સિંક, વોશબેસિન, સીટ્સનો સામાન, પ્લાસ્ટિકના સેનેટરી વેયર, તમામ પ્રકારની સિરામિક ટાઈલ, રેઝર અને રેઝર બ્લેડ, બોર્ડ, સીટ્સ જેવો પ્લાસ્ટિકનો સામાન, પાર્ટિકલ/ફાઈબર બોર્ડ, પ્લાઈવડુ, લાકડામાંથી બનેલ સામાન, લાકડાની ફ્રેમ, ફર્નીચર, ગાદલા અને બેડ, ડિટર્જન્ટ, સફાઈમાં ઉપયોગમાં લેવાતો સામાન, કટલેરી, સ્ટવ, કુકર, નોન ઇલેક્ટ્રિક ડોમેસ્ટિક એપ્લાઈન્સ, કપડા, ચામડાના કપડાનો સામાન, સંગમરમર, ગ્રેનાઈટમાંથી બનેલ સામાન, કાંડા ઘડિયાળ, ઘડિયાળ અને વોચ કેસ અને તેની સાથે જોડાયેલ સામાન, ઓફિસ, ડેસ્ક ઇક્વિપમેન્ટ, સીમેન્ટ, કોન્ક્રીટ અને કૃત્રિમ પથ્થરથી બનેલ સામાન, વોલ પેપર, ગ્લાસના તમામ પ્રકારનો સામાન, ઇલેક્ટ્રોનિક વેટ મશીન, અગ્નિશામક ઉપકરણ, બુલડોઝર્સ, લોડર, રોડ રોલર્સ, એસ્કેલેટર, કૂલિંગ ટાવર, રેડિયો અને ટેલીવિઝન પ્રાસરણના વિદ્યૂત ઉપકરણ, સાઉન્ડ રેકોર્ડિંગ ઉપકરણ, તમામ પ્રકારના સંગીત ઉપકરણ અને તેની સાથે જોડાયેલ સામાન, કૃત્રિમ ફૂલ, પાંદડા અને કૃત્રિમ ફળ, કોકો બટર, ફેટ અને ઓઈલ વારડર, ચોકલેટ, ચુઈંગમ અને બબલગમ, રબર ટ્યૂબ અને રબરમાંથી બનેલ સામાન, ચશ્મા અને દૂરબીન.

4/5
 હવેથી 28 ટકાના સ્લેબમાં 228 નહીં પરંતુ માત્ર 50 વસ્તુ જ હશે. તેમાં પાન મસાલા, સોફ્ટ ડ્રિંક, તમ્બાકૂ, સિગરેટ, સીમેન્ટ, પેન્ટ, એર કન્ડીશનર, પરફ્યૂમ, વેક્યૂમ ક્લીનર, ફ્રિઝ, વોશિંગ મશીન, કાર, ટૂ વ્હીલર અને વિમાન આ સ્લેબમાં આવશે.

5/5
Background tનવી દિલ્હીઃ આજથી જીએસટીના નવા દર લાગુ થઈ જશે. ગૌહાટીમાં થયેલ બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં કુલ 211 વસ્તુઓના જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જણાવ્યું હતું કે 178 વસ્તુઓ પર જીએસટીનો દર ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જીએસટીનો નવો દર આજથી લાગુ થશે. આગળ વાંચો કઈ વસ્તુ પર કેટલો લાગશે જીએસટી...ext pattern concept wordcloud illustration of GST tax

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Embed widget