આ કારમાં ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, પેસિવ કી-લેસ એન્ટ્રી, પુશ બટન એન્જીન સ્ટાર્ટ-સ્ટોપ, રિયર પાર્કિંગ સેન્સર અને રિયરવ્યૂ કેમેરા સિસ્ટમ છે.
3/9
4/9
ફિચર્સની વાત કરીએ તો સેડાન કારમાં નવી ગ્રિલ, નવો હેટલેમ્પ ક્લસ્ટર આપવામાં આવી છે. તેની ડિઝાઈન હોન્ડા અકોર્ડ કાર સાથે મળતી આવે છે.
5/9
6/9
આ કાર માર્કેટમાં Dzire, new Xcent, Tata Zest, Tata Tigor કારને ટક્કર આપશે.
7/9
હોન્ડાએ ફેબ્રુઆરીમાં આયોજીત ઓટો એક્સ્પો 2018માં અમેઝને પણ શોકેસ કરી હતી. હોન્ડા અમેઝ ગત મોડલની તુલનામાં વધારે બોલ્ડ અને સ્ટાઈલિશ નજર આવે છે. આ કારની એક્સ શોરુમ કિંમત 6 લાખની આસપાસ રાખવામાં આવી છે.
8/9
હોન્ડાએ કાર્સ ઈન્ડિયાએ ભારતમાં પોતાની સેડાન All New Amaze કાર લોન્ચની તૈયારી કરી રહી છે. કંપનીએ પોતાની આ કાર માટે બુકિંગ શરૂ કરી દીધી છે. જેની બુકિંગ કિંમત 21 હજાર રાખવામાં આવી છે. હોન્ડા આ કારને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ઓફિશયલી લોન્ચ કરી કરશે. અમેઝનું આ 2nd Gen મોડલ હશે.
9/9
હોન્ડા અમેઝને બ્રિયો અને બીઆર-વી વાળા પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ કારના ડિઝલ વેરિએન્ટમાં સીવીટી ગિયરબોક્સ હશે. નવી અમેઝમાં ડ્યૂલ એરબેગ, એબીએસ, ઈબીડી જેવા ફીચર્સ આપવામાં આવશે.