શોધખોળ કરો

મારૂતિએ શોકેસ કરી નવી Swift Dzire, ભારતમાં 16 મેએ થશે લોન્ચ, જાણો શું છે ખાસ તેમાં

1/8
નવી દિલ્હીઃ મારૂરિતે ત્રીજી જનરેશનની ડિઝાયર બજારમાં શોકેસ કરી છે. આ સુઝુકીની નવા બી-પ્લેટફોર્મ પર બની છે, આ જ પ્લેટફોર્મ પર નવી સ્વિફ્ટ હેચબેકને પણ તૈયાર કરવામાં આવશે. આ ચાર વેરિઅન્ટ, એલ, વી, ઝેડ અને ઝેડ પ્લસમાં આવશે, તેને 16 મેના રોજ લોન્ચ કરવામાં આવશે. તેની સ્પર્ધા ટાટા ટિગોર, ફોર્ડ ફીગો એસ્પાયર, હોન્ડા એમેઝે, ફોક્સવેગન એમિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ સાથે થશે.

2/8
3/8
4/8
5/8
મારૂતિની ડિઝાયરની માઇલેજ હજુ પણ તેની યુએસપી છે. આવનારી ડિઝાયર પણ માઇલેજની કસોટી પર સંપૂર્ણ રીતે ખરી ઉતરવાની છે. કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....

6/8
 કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 1.2 લીટરનું કે સીરીઝ પેટ્રોલ એન્જિન અને 1.3 લીટર ડીડીઆઇએસ ડીઝલ એન્જિન આપવામાં આવશે. સાથે જ તેમાં સિયાઝ અને અર્ટિગામાં ઉપયોગમાં લેવામાં આવેલી SHVS ટેકનીક પણ આપવામાં આવી શકે છે, જે ડિઝાયર માટે એડ-ઓન ફીચર હશે. આશા છે કે મારૂતિ એસએચવેસ યૂનિટમાં એજીએસ ગિયરબોક્સ પણ હશે.

7/8
નવી ડિઝાયરની કેબિન પણ નવી સ્વિફ્ટથી ઘણી મળતી આવે છે. 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, પ્રોજેક્ટર હેડલેમ્પસ (સાથે ડેટાઇમ રનિંગ લાઇટ્સ) સાથે જ સંભાવના છે કે તેમાં (ટોપ મોડલમાં) ક્રૂઝ કન્ટ્રોલ સિસ્ટમ પણ આપવામાં આવશે.

8/8
ડિઝાયરના મોટાભાગના પાર્ટ્સ મારૂતિની સ્વિફ્ટથી લેવામાં આવ્યા છે. સ્મોક્ડ આઉટ હેડલાઇટ, ડિઝાઇનર બમ્પર અને નવી ફોગ લાઇટ્સ તેને બહારથી વધુ શાનદાર બનાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget