શોધખોળ કરો

14 જાન્યુઆરીએથી પોસ્ટ ઓફિસમાંથી ખરીદી શકશો સસ્તુ સોનું? જાણો કયા-કયા ફાયદોઓ મળશે?

1/6
ઘરમાં સોનું ખરીદી રાખવાને બદલે જો તમે ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’માં રોકાણ કરશો તો તમને ટેક્સમાંથી પણ બચત કરી શકો. ‘સોવરેન ગોલ્ડ બોન્ડ’ સોનાની કિંમત માર્કેટ સાથે જોડાયેલી છે. જો બજારમાં સોનાના ભાવ બજારમાં વધે તો તમારું રોકાણ આપોઆપ ઉપર જશે. ગોલ્ડ ઈટીએફની સરખામણીએ અહીં તમારે વાર્ષિક દરે કોઈ વધારે ચાર્જ પણ ચૂકવવા નહીં પડે.

2/6
આ અંગે નાણામંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને રોકાણકારોને જણાવ્યું હતું કે, જો તમે ઓનલાઈન સપ્લાય કરો છો અને ડીજીટલી પેમેન્ટ કરો છો તો આ બોન્ડ ઉપર તમને રૂ. 50ની છૂટ મળશે. આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. જેનો ઉદેશ સોનાની માંગ ભૌતિક સ્વરૂપે ઓછી કરીને સોનાની ખરીદી ઓછી કરી તેનો ઉપયોગ બોન્ડ મારફતે ઘરેલું બચત મારફત નાણાંકીય બચત માટે કરવાનો હતો.

3/6
જો સોનાની કિંમતો ઘટે તો ગોલ્ડ બોન્ડ ઉપર નકારાત્મક વળતરનો સામનો કરવો પડે. આ અસ્થિરતા ઓછી કરવા માટે સરકાર લાંબી અવધિના બોન્ડ જારી કરી રહી છે. જેમાં રોકાણની મુદત 8 વર્ષની છે પરંતુ તમે 5 વર્ષમાં તમારા પૈસા પાછા મેળવી શકો છો અને આ 5 વર્ષમાં પૈસા કાઢતી વખતે ‘કેપિટલ ગેન ટેક્સ’ પણ લગાવવામાં આવશે નહીં.

4/6
સરકારની ‘ગોલ્ડ બોન્ડ’ સ્કીમ ફરીથી શરૂ થવા જઈ રહી છે. આ સ્કીમની ખાસ વાત એ છે કે સરકાર તમને ખરીદી કરાયેલા સોના ઉપર વ્યાજ પણ આપશે. સરકારે રિઝર્વ બેંક (આરબીઆઇ) સાથે પરામર્શ કર્યા બાદ ‘Gold Bond Scheme’ શરૂ કરી છે.

5/6
આ સ્કીમ હેઠળ ઈનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર 2.5% વાર્ષિક વ્યાજ મળશે. આ વખતના બોન્ડની કિંમત રૂ. 3214 પ્રતિગ્રામ નક્કી કરવામાં આવી છે. આ બોન્ડ્સ તમે બેંકો, સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, પ્રમાણિત પોસ્ટ ઓફિસ તથા માન્યતા પ્રાપ્ત શેરબજારો-નેશનલ સ્ટોક એક્સચેન્જ તથા બીએસસી દ્વારા મેળવી શકો છો.

6/6
આ સ્કીમ 14 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ચાલશે. આ યોજના હેઠળ ‘ગોલ્ડ બોન્ડ’માં રોકાણ કરનારાઓને વ્યાજ પણ મળશે. ભારત બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ દ્વારા છેલ્લા ત્રણ દિવસ 999 શુદ્ધતા વાળા સોનાની કિંમતો આપવામાં આવી છે જેના આધારે આ બોન્ડની કિંમત રૂપિયામાં નક્કી થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FD Interest Rates: 3 વર્ષની FD પર મળશે 8.30% સુધી વ્યાજ! જુઓ બેંકોનું લિસ્ટ

₹500 SIP Return: 10, 20 અને 30 વર્ષની SIP ની ગણતરી, જાણો કેટલું મળશે રિટર્ન

1 ઓક્ટોબરથી FD ના નિયમોમાં થશે મોટો ફેરફાર: ગ્રાહકોને અસર કરશે? જાણો 5 ખાસ વાતો

LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં

Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું

વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

Embed widget