શોધખોળ કરો

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે આવ્યું નવું અને સરળ ફોર્મ, જાણો તેના વિશે સંપૂર્ણ વિગતો

1/5
 7. ઈ-ફાઈલિંગવાળી વેબસાઈટ પર ઓનલાઈન કેલ્યૂલેટર પણ હશે જેની મદદથી લોકો જાણી શકશે કે કેટલો ટેક્સ આપવાનો છે.

2/5
 5. જે લોકોની આવક 50 લાખથી વધારે છે અથવા જેની પાસે શીપ, વિમાન અથવા કિંમતી આભૂષણ વધારે છે તેમણે ઇનકમ ટેક્સ વિભાગની સામે પોતાની સંપત્તિની જાણકારી આપવી પડશે. ITR1/સહજની ઈફાઈલિંગ પણ 1 એપ્રિલથી શરૂ થઈ શકે છે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જરૂરી જાણકારી આપવાની રહશે. થોડા દિવસ બાદ ઇનકમ ટેક્સ રિટર્ન ઈ-ફાઈલિંગ કરવા માટે આધાર કાર્ડ જરૂરી કરવામાં આવશે.

3/5
 3. ITR1/સહજમાં જે કોલમ્સને જાળવી રાખવામાં આવી છે તેમાં સેક્શન 80સી, મેડિક્લેમનો સેક્શન 80ડી સામેલ છે. ઉપરાંત જે લોકો અન્ય કપાતનો ઉલ્લેખ કરવા માગે છે તેના માટે પણ કોલમ આપવામાં આવી છે. 4. 80સી અંતર્ગત ઇનકમ ટેક્સ રિટર્નમાં 1.5 લાખ રૂપિયા સુધીની છૂટ માગી શકાય છે. આ એલઆઈસી, પીપીએફ અને હાઉસ લોન માટે હોય છે. ઉપરાંત 80ડીને વીમા પ્રીમિયન માટે પણ ભરવામાં આવે છે.

4/5
1. પગાર અને વ્યાજની આવક ધરાવતા લોકો માટે રિટર્ન ભરવા માટે હવે ITR1 જેને સહજ નામ આપવામાં આવ્યું છે તે ભરવાનું રહેશે. તેનો ઉપયોગ એક એપ્રિલથી લાગુ થશે. 2. નવા ફોર્મમાં પહેલાના ફોર્મ કરતાં ઓછી કોલમ હશે. તેનો ઉપયોગ વર્ષ 2017-18 માટે કરી શકાશે. નવા ફોર્મમાં VIAની અનેક કોલમને હટાવી દેવામાં આવી છે. માત્ર એને જ રાખવામાં આવ્યા છે જેનો વધારે ઉપયોગ થાય છે. ITR1/સહજ ફોર્મમાં માત્ર 18 અલગ અલગ કોલમ હશે જેમાં સેક્શન 80 અંતર્ગત ઇનકમ ટેક્સ ભરવામાં છૂટની માગ કરી શકાય છે.

5/5
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાનું હવે પહેલા કરતા સરળ થઈ ગયું છે. તેના માટે સરકાર તરફથી ઇનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે નવો ફોર્મ લાવવામાં આવ્યું છે. નવા ફોર્મમાં પહેલેથી ઓછી કોલમ હશે અને ભરવાનું પણ પહેલા કરતાં સરળ હશે. આવો જાણીએ ઇનકમ ટેક્સ રિટર્ન ભરવામાં આવનારા નવા ફોર્મમાં ક્યા-ક્યા ફેરફાર થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

Embed widget