શોધખોળ કરો

1000 રૂપિયાની નવી નોટ લાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથીઃ નાણાં મંત્રાલય

1/4
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 25 ઓગસ્ટના રોજ 200 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. તેનો ઉદ્દેશ 100 અને 500ની નોટની વચ્ચેના મૂલ્યની નોટની ઘર ભરપાઈ કરવાનો હતો. 200 રૂપિયા ઉપરાંત આ મહીને 50 રૂપિયાની નવી નોટ પણ જારી કરવામાં આવી છે. રિઝર્વ બેંક પહેલા જ કહી ચૂક્યું છે કે તે 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારશે. વિતેલા સપ્તાહે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.

2/4
આ પહેલા અંગ્રેજી અખબાર ડીએનએએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરી શકે છે. સમાચરામાં કહેવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર સુધી 1000ની નોટ બજારમાં આવી જશે. હવે ખુદ સરકારે આ મુદ્દે ખુલાસો કર્યો છે ત્યારે કહી શકાય કે હાલમાં 1000ન નવી નોટ નહીં આવે.

3/4
નવી દિલ્હીઃ 200 રૂપિયાની નવી નોટ જારી કર્યાના થોડા દિવસ બાદ નાણાં મંત્રાલયે 1000 રૂપિયાની નોટ ફરીથી લાવવાની સંભાવનાને નકારી દીધી છે. વિતેલા વર્ષે સરકારે નોટબંધી અંતર્ગત 1,000 અને 500ની નોટ બંધ કરી દીધી હતી. બાદમાં 500ની નવી નોટ જારી કરવામાં આવી હતી.

4/4
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને કહ્યું કે, 1000 રૂપિયાની નોટ ફરી લાવવાની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન એ સમાચાર પછી આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ફરી 1000 રૂપિયાની નોટ જારી કરી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!

ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો

Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ

CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

Embed widget