શોધખોળ કરો

આ વર્ષે અનિલ અંબાણી નહીં લે પગાર અને કમીશન, RCOM પર ભારે ઋણને પગલે કર્યો નિર્ણય

1/3
પ્રથમ વખત વાર્ષિક નુકસાન અને શેરના ભાવમાં ઘટાડાને કારણે રિલાયન્સ કોમ્યુનિકેશન મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. તે ઉપરાંત રિલાયન્સ કોમ્યુનિકેશને એકવાર ફરી કહ્યું કે એરસેલ અને બ્રૂકફિલ્ડના મર્જરની પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી પૂર્ણ થઈ જશે.

2/3
નવી દિલ્હીઃ રિલાયન્સ કોમ્યુનિકેશન્સના અધ્યક્ષ અનિલ અંબાણી ચાલુ નાણાંકીય વર્ષમાં કોઈ પગાર અથવા કમીશન નહીં લે કારણ કે કંપની પર ભારે દેવું અને ક્રેડિટ રેટિંગ ઘટવાનો સામનો કરી રહી છે. રિલાયન્સ કોમ્યુનિકેશને બુધવારે એક નિવેદન જાહેર કરી કહ્યું કે નિર્ણય કંપની પ્રમોટર્સની તરફથી લેવાયો છે. કંપનીના સ્ટ્રેટજિક ટ્રાન્સફોર્મેશન માટે નિર્ણય લેવાયો છે.

3/3
તે ઉપરાંત આરકોમની મેનેજમેન્ટ ટીમ પણ તેમનો 21 દિવસનો પગાર પડતો મૂકશે. દેશની ચોથી સૌથી મોટી ટેલિકોમ કંપનીએ કહ્યું કે પગલું ડિસેમ્બર 2017 સુધી ઉઠાવાશે. રિલાયન્સ કોમ્યુનિકેશન પર બાકીની લોન ચૂકવવા માટે બેન્કો તરફથી સાત મહિનાનો સમય મળ્યા બાદ કંપનીએ નાણાં બચાવવાની કવાયત શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ

વિડિઓઝ

Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget