શોધખોળ કરો

નોન સબસિડાઈઝ્ડ LPG સિલિન્ડર 92 રૂપિયા સસ્તું, સબસિડીવાળા ગેસના ભાવ વધ્યા

1/4
ઉપરાંત સબસિડીવાળા કેરોસીનની કિંમત પણ 26 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવી છે. સરકારનો ટાર્ગેટ દર મહિને 25 પૈસા પ્રતિ લિટર વધારો કરીને કેરોસીન પર મળતી સબસિડી ખત્મ કરવાનો છે.

2/4
નવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો કર્યા બાદ બવે સબસિડીવગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો જ્યારે સબસિડીવાળા ગેસની કિંમતમાં વધારો કર્યો છે. નોન સબસિડાઈઝ્ડ સિલિન્ડર 92 રૂપિયા સસ્તું થઈ ગયું છે. જ્યારે સબસિડીવાળા સિલિન્ડર માટે 1.87 રૂપિયા વધારે આપવા પડશે. આ પહેલા 1 એપ્રિલે ગેસની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવી કિંમત આજથી લાગુ થઈ ગઈ છે.

3/4
દિલ્હીમાં હવે તમને 14.2 કિલો ગેસવાળા એલપીજી સિલિન્ડર માટે 631 રૂપિયા ખર્ચ કરવાના રહેશે જે પહેલા 723 રૂપિયા હતા. વિતેલા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઉપરાંત કંપનીએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ 144.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત 1121 રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા 30 એપ્રિલના રોજ ઓઈલ કંપનીઓ ડીઝલમાં 44 પૈસા અને પેટ્રોલમાં 1 પૈસાનો વધારો કર્યો છે.

4/4
આઈઓસીએ એવિએશન ટરબાઈન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમત વધારી છે. દિલ્હીમાં જેટ ફ્યૂઅલ 214 રૂપિયા (સ્ટેટ લેવી મળીને) વધારીને 51696 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગયું છે. કોલકાતામાં જેટ ફ્યૂઅલની કિંમત વધારીને 56430, મુંબઈમં 51110 અને ચેન્નઈમાં 54505 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલિયમ કિંમતમાં ફેરફાર ત્યાંના અલગ અલગ સ્ટેટ ટેક્સ અનુસાર છે. એરલાઈન્સે ઓપરેટિંગ કોસ્ટમાં જેટ ફ્યૂઅલની હિસ્સેદારી 40 ટકા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

બજારમાં કડાકો છતાં SIP નો નવો ઓલ-ટાઇમ રેકોર્ડ, સપ્ટેમ્બરમાં ₹32,490 કરોડનું જંગી રોકાણ

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

Embed widget