શોધખોળ કરો

Airtel પોતાના ગ્રાહકોને ત્રણ મહિના સુધી આપશે ફ્રી ડેટા, જાણો કોને મળશે આ લાભ

1/4
બેસિક પ્લાન 599 રૂપિયાથીશરૂ થશે, જેમાં 10 જીબી ડેટા મળશે. તેમાં વધારાના 99 રૂપિયા આપીને ફ્રી કોલિંગની સુવિધા લઈ શકાય છે. 1299 રૂપિયાના 60 જીબીવાળા પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ફીચર પણ હશે.

2/4
કંપનીનો ટાર્ગેટ પોતાના તમામ 3.51 લાખ ફિક્સ્ડ લાઈન ફોતને નવી ઓફર અંતર્ગત અપગ્રેડ કરવાનો છે. કંપની તેના માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લે, માત્ર 1000 રૂપિયાનું એક મોડેલ લેવું પડશે, જે ઈએમઆઈ પર ઉપલબ્ધ છે.

3/4
એરટેલની પાસે 3.51 લાખ ફિક્સ્ડ-લાઈન સબ્સક્રાઈબર્સ છે. એરટેલે ડીટીએચ સેક્ટરમાં પણ છે અને તે સેટેલાઈટ બ્રોડકાસ્ટિંગ લાવવાની છે. વાયરલેસ અને વાયર્ડ કનેક્ટિવિટીની સાથે જ આ ગ્રાહકો માટે ટોચની કંપની બની જશે. જિયોની જેમ જ એરટેલ પ્રથમ ત્રણ મહિના માટે ગ્રાહકો પાસેથી ડેટા માટે કોઈ ફી નહીં લે.

4/4
મુંબઈઃ દેશની સૌથી મોટી પ્રાઈવેટ ટેલીકોમ કંપની Airtel એ બુધવારે પોતાના ફિક્સ્ડ લાઈન યૂઝર્સ માટે એક નવો બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. તે અંતર્ગત યૂઝર્સને ફ્રી કોલ્સની સાથે ત્રણ મહિના સુધી ફ્રી ડેટા મળશે. કંપનીએ કહ્યું કે, તેણે પોતાની નેટવર્ક 7મતાને અપગ્રેડ કરી છે અને તે માટે વી-ફાઈબર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી બ્રેડબેન્ડ કનેક્શન પર 100 MBPSની સ્પીડ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ

Embed widget