શોધખોળ કરો

સાવધાન! હવે જો તમારો ચેક થયો બાઉન્સ તો એક મહિનામાં જ મળશે આ સજા

1/4
 ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશભરની જુદી જુદી કોર્ટમાં ચેક બાઉન્સના અંદાજે વીસ લાખ કેસ નોંધાયેલા છે. તેમાંથી કેટલાક કેસ તો પાંચ વર્ષથી પણ વધારે જૂના છે. સૂત્રો જણાવે છે કે, આવા કેસનો નિવેડો લાવાવની કવાયદ શરૂ થઈ ગઈ છે. હાલનાં કાયદા અંતર્ગત ચેકની રકમનો બે ગણો દંડ અથવા બે વર્ષ સુધીનીસજા અથવા બન્નેની જોગવાઈ છે. પરંતુ આ કોર્ટમાંથી નિર્ણય આવ્યા બાદ થાય છે. નવા સંશોધનમાં સ્પષ્ટતા હશે કે સજા ટ્રાયલ પહેલા કેવી રીતે આપવામાં આવશે. અથવા આ પ્રકારના કેસની સુનાવણી ટ્રાયલ કોર્ટમાં કરવાની જોગવાઈ હશે.

2/4
સૂત્રોએ જણાવ્યું કે, વિતેલા દિવસોમાં પ્રધાનમંત્રી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે મળીને કારોબારીઓના ગ્રુપે પોતાની વેદના ઠાલવી હતી. તેમનું કહેવું હતું કે, ચેક બાઉન્સ થવાના મામલે તેમને વસુલાત કરવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે. એવામાં કેટલાક કિસ્સામાં વર્ષો લાગી જાય છે. સુપ્રીમ કોર્ટે પણ તેમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી.

3/4
પ્રસ્તાવિત બિલ અનુસાર જો કોઈ પણ વ્યક્તિ ચેક બાઉન્સ થવા પર એક જ મહિનાની અંદર દંડ સાથે ચૂકવણી ન કરે તો તેને જેલ જવું પડશે. હાલના કાયદામાં પણ જેલની સજાની જોગવાઈ છે પરંતુ કાયદાકીયલડામાં મહિના અને વર્ષો લાગી જાય છે. જોકે, ચેક બાઉન્સ થવાની ઘટનામાં ત્યારે થોડો ઘટાડો આવ્યો હતો જ્યારે પ્રથમ વખત નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત જેલની જોગવાઈ કરવામાં આવી હતી.

4/4
નવી દિલ્હીઃ ડિજિટલ વ્યવહારને પ્રોત્સાહન આપતી કેન્દ્રની મોદી સરકારે હવે કેટલાક કડક નિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકારે એવા લોકો વિરૂદ્ધ કડક વલણ અપનાવી રહી છે જે જાણી જોઈને ચેક બાઉન્સ કરાવે છે. એવામાં ચેક બાઉન્સ થવા પર હવે તમને મોંઘું પડી શકે છે. કેન્દ્ર સરકારે ચેક બાઉન્સ સંબંધિત કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે. જાણી જોઈને ચેક બાઉન્સ કરનાર લોકોને હવે એક-બે મહિનાની અંદર જ જેલની હવા ખાવી પડી શકે છે. આગામી બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર તેને સંબંધિત બિલ લાવાવની તૈયારીમાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોના-ચાંદીના ભાવમાં ફરી જોવા મળી શકે વધઘટ? જાણો શું છે ગોલ્ડ-સિલ્વરની લેટેસ્ટ કિંમત

એન્જિનિયરિંગની નોકરી છોડી Rapido માં ચલાવે છે બાઇક,મહિને કરે છે 1 લાખથી વધુની કમાણી

દિવાળી પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મળી શકે છે ભેટ, આટલા ટકા થશે DA

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી

વિડિઓઝ

Navaratri | અમદાવાદમાં મંડળી ગરબામાં બબાલને લઇ અપડેટ, 'મેદાનમાં તલવારો અને ધોકા ઉછળ્યા'
Surat | સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે મારામારી, પરિવાર સાથે જઇ રહ્યાં હતા તે સમયે બાઇક ચાલકે કરી મારામારી
Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

Weather: ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર! આજે રાજ્યના 8 જેટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

Navratri 2026: ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા, મચી અફરાતફરી

એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, મોના અગ્રવાલે રચ્યો ઇતિહાસ

Uttarakhand Politics: પ્રખ્યાત બોલિવૂડ સિંગરના પિતા જોડાયા કોંગ્રેસમાં

ટાઈગર શ્રોફના હાથ અને છાતી પર ઈજા; હુમલા બાદ પ્રથમ તસવીર આવી સામે,પોલીસને મળી શૂટર્સની બાઈક

Rashifal: સર્વાર્થ સિદ્ધિ યોગથી ધન રાશિને મોટું ઇન્ક્રીમેન્ટ અને કન્યા રાશિને જૂના રોકાણથી નફો! વાંચો 12 રાશિઓનું રાશિફળ

વિખરાયેલા વાળ, ચહેરા પર ચિંતા, ફાયરિંગ બાદ મોડી રાત્રે ટાઈગર શ્રોફને મળવા પહોંચી દિશા પટની

Embed widget