શોધખોળ કરો

હવે પેમેન્ટ વગર બે જ ક્લિક કરીને ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરાવો, રેલવેએ શરૂ કરી આ નવી સર્વિસ...

1/3
 આઈઆરસીટીસી રોજ સરેરાશ ૧.૩૦ લાખ ટિકિટ આપે છે અને આ પૈકી મોટાભાગની તત્કાલ ટિકિટ માટે બુકિંગ શરૂ થાય તે સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ ટિકિટ બુક થઈ જાય છે. અત્યાર સુધી યુઝર્સ આઈઆરસીટીસી દ્વારા તેની ટિકિટ કન્ફર્મ થાય તે પહેલાં સ્ટાન્ડર્ડ ઓનલાઈન પેમેન્ટ ગેટવે મારફતે પેમેન્ટ કરતા હતા. તેમાં અનેક સેકન્ડ્સનો વિલંબ થતો હતો અને પરિણામ ટિકિટ કન્ફર્મ થતી ન હતી.

2/3
આ માટે આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપના યુઝર્સ તેમના ઘરે બેઠાં જ ટિકિટ મેળવવાનો વિકલ્પ પણ પસંદ કરી શકશે અને કેશ કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ મારફતે પેમેન્ટ કરી શકશે. આઈઆરસીટીસીની ‘પે-ઓન ડિલિવરી’ પેમેન્ટ પ્રોવાઈડર એન્ડુયરિલ ટેક્નોલોજીઝ પ્રાઈવેટ લિમિટેડે બુધવારે આ અંગે જાહેરાત કરી હતી.

3/3
નવી દિલ્હીઃ રેલવે યાત્રાને સુવિધાજનક અને સરળ બનાવવાના પોતાના પ્રયત્નો અંતર્ગત ભારતીય રેલવેએ બુધવારથી એક નવી સુવિધા શરૂ કરી છે. હવે રેલવેની તત્કાલ ટિકિટ પર પણ ટિકિટ બુક કરાવ્યા પછી પેમેન્ટ કરવાની સુવિધા મળશે. આ સુવિધા હાલમાં માત્ર સામાન્ય ટિકિટના બુકિંગ પર જ ઉપલબ્ધ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી

Embed widget