શોધખોળ કરો

હવે ATMમાંથી મળશે રેલવે ટિકિટ, સ્ટેશન પરના ટિકિટ કાઉન્ટર પર ઓછી થશે ભીડ

1/5
 મીડિયા રિપોર્ટ અનુસાર જો તમારી પાસે ડેબિટકાર્ડ નહીં હોય તો તમે એટીએમમાંથી રેલવે ટિકિટ બહાર કાઢી શકશો, કારણ કે તેમાં સિક્કા કે નોટો નાખવાથી પણ ટિકિટ બહાર આવશે.

2/5
થોડા દિવસ પહેલાં ઝારખંડના ટાટાનગર રેલવે સ્ટેશન પર એસબીઆઈએ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન લગાવ્યું છે, જેનો ઉપયોગ ટિકિટ કાઢવા માટે કરવામાં આવે છે. પ્રવાસીઓની સુવિધાઓ માટે ટિકિટ પ્રિન્ટ થઈને બહાર નીકળશે.

3/5
 હવે એટીએમ દ્વારા જનરલ ટિકિટ મળી શકશે. આ માટે પહેલાં એસબીઆઈના એટીએમને આ સોફ્ટવેર મારફતે અપગ્રેડ કરવામાં આવશે કે જેથી તેમાંથી નોટની જેમ ટિકિટ પણ નીકળી શકશે. રેલવે ઈચ્છે છે કે આ સુવિધાનો લોકો વધુ ને વધુ ઉપયોગ કરે અને તેથી કેટલાંક મુખ્ય એટીએમ સાથે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ (એટીવી) મશીન લગાવવા પર વિચારણા ચાલી રહી છે.

4/5
મીડિયા અહેવાલ અનુસાર રેલવેએ વર્ષ ૨૦૧૬માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેનાં પરિણામો હવે આવવા લાગ્યાં છે. અહેવાલ અનુસાર રેલવે બોર્ડ અને સ્ટેટ બેન્કના અધિકારીઓ વચ્ચે થયેલ નિર્ણય અનુસાર સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમે (ક્રીસ) સોફ્ટવેર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.

5/5
નવી દિલ્હીઃ રેલવે ટિકિટ લેવા માટે હવે તમારે સ્ટેશનના ભીડભાડવાળા કાઉન્ટર પર જવાની જરૂરત નહીં રહે. ભારતીય રેલવેએ હવે એટીએમ દ્વારા રેલવે ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

NPS, LPG, FDથી લઈને ATM સુધી... આજથી બદલાઈ રહ્યા છે 10 મોટા નિયમ

Post Office NSC: ₹1,000 થી શરૂ કરો રોકાણ, 5 વર્ષમાં ફક્ત વ્યાજથી મળશે ₹6.73 લાખ!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games: શ્રીલંકાને હરાવીને ભારત પહોંચ્યું ફાઇનલમાં; ગોલ્ડ મેડલ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

હવે દર શનિવારે બેંકો રહેશે બંધ,કેન્દ્ર સરકારે ફાઈવ ડે વીક માટેનું બહાર પાડ્યું ગેઝેટ

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત
Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

Embed widget