શોધખોળ કરો

Jioના ગ્રાહકો માટે ખુશખબર, અહીંથી રૂપિયા 303નું રિચાર્જ કરાવવા પર મળશે ડિસ્કાઉન્ટ, જાણો

1/5
 Paytm વોલેટ એ સેમી ક્લૉઝ્ડ વૉલેટ છે, એટલે કે આમાં કેશ જમા કરાવી શકો છો પણ કાઢી નથી શકતા. આનાથી અલગ અલગ લૉકેશન પર સામાન-વસ્તુઓનું પેમેન્ટ કરી શકાય છે. શરૂઆતમાં આનાથી મોબાઇલ, ડીટીએચ અને બીલનુ પેમેન્ટ કરી શકાતું હતું, જોકે, પછીથી કંપનીએ આને ઇ-કોમર્સ કંપની બનાવી દીધી, જેથી વૉલેટમાં જમા થયેલા રૂપિયાથી યૂઝર પોતાની મરજી મૂજબ ખર્ચ કરી શકે છે.

2/5
 પેટીએમનો યૂઝ કઇ રીતે કરવો?: વેબસાઇટ કે એપ પર આને યૂઝ કરવા માટે યૂઝરને લૉગીન ID બનાવવું પડે છે, આ માટે મોબાઇલ નંબર કે ઇમેઇલ ID નાંખી પાસવર્ડ સેટ કરવાનો હોય છે. ત્યારપછી વેરિફિકેશન કૉડની સાથે લૉગીન કરી કેટલાય કામ કરી શકો છો.

3/5
 યૂઝર્સ Paytm એપ અને તેની ઓફિશિયલ વેબસાઇટ બન્ને જગ્યાએથી રિલાયન્સ જિઓનું રિચાર્જ કરાવી શકે છે. રિચાર્જ પર જે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે બન્ને જગ્યાએથી મળશે. Paytm પર જિઓ પ્રાઇમ મેમ્બરશિપ રિચાર્જની સાથે ફૂલ ટૉકટાઇમ, 3G/4G ડેટા, 2G ડેટા, ટૉપ અપ, સ્પેશ્યલ રિચાર્જ અને રૉમિંગની કેટેગરી આપવામાં આવી છે.

4/5
Paytm જિઓ યૂઝર્સ માટે શાનદાર ઓફર લઇને આવ્યું છે. Paytmથી જિઓનું રિચાર્જ કરાવવા પર તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેમ કે કોઇ યૂઝર 303 રૂપિયા કે 499 રૂપિયાનો પ્લાન લે તો તેને તે રિચાર્જ પર 30 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવશે.

5/5
રિલાયન્સ જિઓના યૂઝર્સ માટે વધુ એક ખુશખબર છે. હવે તમે Paytmથી પણ રિચાર્જ કરી શકશો. આ પહેલા જિઓનુ રિચાર્જ ઓફિશિયલ વેબસાઇટ કે MyJio એપથી કરી શકાતું હતું, એટલે યૂઝર્સ પાસે રિચાર્જના અન્ય ઓપ્શન અવેલેબલ ન હતા. રિલાયન્સ જિઓ યૂઝર્સને 1લી એપ્રિલથી રિચાર્જ કરાવવું પડશે કેમકે તે મહિનાથી જિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન શરૂ થઇ ચૂક્યા હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

SBI માં ₹610 મહિને જમા કરશો તો બની જશે ₹1,00,000, જાણો ફિક્સ વ્યાજની સ્કીમ

8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ

Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત

Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો

Embed widget