શોધખોળ કરો

UIDAIની નવી જાહેરાતઃ ચહેરાથી પણ આધાર વેરિફિકેશન થઈ શકશે, 1 જુલાઈથી થશે અમલ

1/4
નવી દિલ્હીઃ આધારની સુરક્ષા માટે વર્ચ્યુઅલ આઈડી વિકલ્પની જાહેરાતના પાંચ દિવસ બાદ ચેહરાથી વેરીફિકેશનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. યુઆઈડીએઆઈએ આધારની ઓળખ માટે આંગળીના નિશાન અને આંખની રેટીના ઉપરાંત ફેસ રેકગ્નાઈઝેશન પણ સામેલ કરી લીધું છે. આમ હવે ચહેરાથી પણ આધારનું વેરીફિકેશન કરાવી શકાશે. આ સેવા 1 જુલાઈથી અમલી બનશે.

2/4
ચેહરાની ઓળખ ફ્યૂઝન મોડમાં જ સ્વીકારાશે. એટલે કે ચેહરાની ઓળખથી આધારનું વેરીફિકેશન નહીં થાય. તેની સાથે આંગળીના નિશાન કે પછી આંખના રેટીના અથવા ઓટીપીમાંથી કોઈ એક વિકલ્પ હોવું જરૂરી છે. લેપટોપ અથવા મોબાઈલના કેમેરાથી પણ તસવીર ખેંચી શકાય છે એટલે એજન્સીઓને ઓળખ માટે કોઈ હાર્ડવેરની જરૂર નહીં પડે.

3/4
યુઆઈડીએઆઈએ કહ્યું કે નવી સુવિધા એવા લોકોના વેરીફિકેશનમાં મદદ કરશે જેમના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફિંગરપ્રિન્ટની મુશ્કેલીઓ, વૃદ્ધો અથવા ભારે કામ કરવાને લીધે સમસ્યા આવે છે. જરૂરિયાતના સમયે નવી સુવિધા પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે.

4/4
યુઆઈડીએઆઈના જણાવ્યાનુસાર અત્યાર સુધી 119 કરોડ આધાર નંબર જારી કરાયા છે. દરરોજ લગભગ 4 કરોડ આધારનું વેરીફિકેશન થઈ રહ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત

મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ

Embed widget