શોધખોળ કરો

હવે તમારી આંગળીથી પણ થઈ શકશે પેમન્ટ, પિનની જરૂરત નહીં પડે

1/4
 આવનારા સમયમાં યૂરોપ અને એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં પણ પ્રાયોગિક ધોરણે આ કાર્ડનું પરીક્ષણ કરવામાં આવશે.

2/4
 હાલમાં જ દક્ષિણ આફ્રીકામાં પ્રાયોગિક ધોરણે કાર્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું. આંગળીનના નિશાનને સ્કેનિંગ કરવાની ટેકનીક પર આધારિત કાર્ડનું નિર્માણ હાલમાં મોબાઇલ પેમેન્ટ માટે કરવામાં આવ્યું છે અને ટૂંકમાં જ વિશ્વભરમાં ઈએમવી ટર્મિનલ પર આધારિત કાર્ડ પણ વિકસિત કરી શકાય છે.

3/4
 અમેરિકાની કાર્ડ કંપની માસ્ટરકાર્ડને આજે નવા બાયોમેટ્રિક કાર્ડની શરૂઆત કરી, જેમાં લાગેલ ચિપ અને આંગળીની નાશિન દ્વારા કોઈપણ સ્ટોર પર સામાન ખરીદતા સમયે કાર્ડધારકની ઓળકની પુષ્ટિ કરી શકાય છે.

4/4
નવી દિલ્હીઃ જો તમે તમારો એટીએમ પિન ભૂલી ગયા છો તો તમારે પરેશાન થવાની જરૂર નથી. કારણ કે ટૂંકમાં જ તમે નેક્સ્ટ જનરેશનના બાયોમેટ્રિક કાર્ડ દ્વારા તમારી આંગળીના નિશાનથી જ પેમેન્ટ કરી શકશો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ

Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Embed widget