શોધખોળ કરો

ઓનલાઈન વેચાઈ રહી છે 500-1000ની જૂની નોટ, કિંમત સાંભળીને ચોંકી જશો!

1/4
ભારતીય કરન્સીની રેર નોટોની બોલી ઈબે સાઈટ પર લગાવવામાં આવે છે. આ બોલીમાં પણ વેબસાઈટ દ્વારા જ ભાગ લેવામાં આવે છે. જો તમારી પાસે કોઈ ખાસ સિરીઝની નોટ હોય તો પણ તમે તેમાંથી કમાઈ શકો છો.

2/4
ગયા વર્ષે ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરી દેવામાં આવી હતી. નોટબંધી બાદ લોકો આ નોટોને બેંકમાં જમા કરાવવા માટે લાઈનમાં લાગી ગયા હતા. જો કે હજુ એવી ઘણી રકમ છે, જે પાછી આવી નથી, તેવું પણ જાણવા મળી રહ્યું છે.

3/4
 ખાસ કરીને '૭૮૬' સિરીઝની નોટની બોલી તો ૧ લાખથી લઈને ૨ લાખ સુધી લાગે છે. જો કે આ વેચાણ તો નોટબંધી પહેલા પણ થતું હતું. આ વેબસાઈટ પર એક ૨૦૦૦ની નોટ પણ મૂકવામાં આવી છે, જેની સિરીઝ ૭૮૬ છે. તેથી આ નોટની કિંમત ૧.૫૦ લાખ રૂપિયા મૂકવામાં આવી છે. આ નોટની પણ સતત બોલી લાગી રહી છે.

4/4
નવી દિલ્હીઃ વિતેલા વર્ષે 8 નવેમ્બરના રોજ નોટબંધી બાદ 500 અને 1000ની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. નોટબંધી દરમિયાન લોકેએ તેને બેંકમાં જમા કરાવી હતી. પરંતુ હજુ સુધી ઘણી નોટો સિસ્ટમમાં પરત ફરી નથી. હવે સમાચાર આવ્યા છે કે, જૂની નોટ ઓનલાઈન વેચાણ માટે વેબસાઈટ ઈબે પર મુકવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેની બોલી વાસ્તવિક કિંમત કરતાં ઘણી વધારે છે. જૂની નોટનું કલેક્શન ધરાવતા શોખીનો આ નોટોના ખરીદાર બને છે. મોટા પાયે તેની બોલી લાગી રહી છે. ખાસ નોટોની કિંમત તો ઘણી વધારે હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન

નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો

પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ

હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રા કાલે કરશે મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

Embed widget