શોધખોળ કરો

નોટબંધી બાદ જમા થયેલ જૂની નોટોની ગણતરી હજી ચાલી રહી છેઃ RBI ગવર્નર ઉર્જિત પટેલ

1/4
આ પહેલા તે જાન્યુઆરીમાં સંસદીય સમિતિ સમક્ષ હાજર થયા હતા. સંસદીય સમિતિના અધ્યક્ષ કોંગ્રેસના સાંસદ વીરપ્પા મોઇલીએ પટેલને વિતેલા મહિને બે વખત હાજર થવાની નોટિસ ફટકારી હતી, પરંતુ નાણાંકીય નીતિને પગલે પટેલે સમિતિ સામે હાજર રહ્યા ન હતા.

2/4
 ઉર્જિત પટેલે કહ્યું કે, પ્રતિબંધિત નોટ હાલમાં પણ નેપાળથી આવી રહી છે અને સહકારી બેંકોને તેને સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી છે. પોસ્ટ ઓફિસ પણ પોતાને ત્યાં રહેલી જૂની નોટો આરબીઆઈની પાસે જમા કરાવી રહી છે. આરબીઆઈ ગવર્નર નોટંબધી બાદ બીજી વખત સંસદીય સમિતિના સવાલોના જવાબ આપવા માટે તેની સામે હાજર થયા હતા.

3/4
નોટબંધી દરમિયાન આ બન્ને કરન્સી નોટ પાછી ખેંચી લેવાઈ હતી, જેને પગલે લોકોએ બેન્કોમાં આ નોટ જમા કરાવી હતી. નાણાં અંગેની સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ ઉર્જિત પટેલ બુધવારે આમ કહ્યું હતું. એક સાંસદે ચોક્કસ સવાલ કર્યો હતો કે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કેટલી નોટ ૩૦ ડિસેમ્બર સુધીમાં બેન્ક પાસે આવી છે. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હાલમાં દેશમાં કુલ ૧૫.૪ લાખ કરોડ રૂપિયાની કરન્સી નોટ ફરી રહી છે, જે નોટબંધી અગાઉના સમયમાં ૧૭.૭ લાખ કરોડની હતી.

4/4
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલ બુધવારે સંસદીય સમિતિની સામે હાજર થયા અને તેમણે જણાવ્યું કે, નોટબંધી બાદ જમા થયેલ જૂની નોટોની ગણતરી હાલમાં જારી છે. તેની ગમતરી એક વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ગણતરીમાં લાગેલ કર્મચારીઓને રવિવાર ઉપરાંત કોઈ રજા નથી આપવામાં આવતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market: શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો, વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ પણ ગગડ્યા

Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget