શોધખોળ કરો

PHOTOS: અનેક સુવિધાઓથી સજ્જ ટ્રેન 'હમસફર' આજથી થશે શરૂ, ચા-સૂપ વેન્ડિંગ મશીનની સાથે CCTV પણ

1/9
2/9
3/9
4/9
5/9
ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષે રેલવે બજેટમાં રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ હમસફર ટ્રેનની જાહેરાત કરી હતી. તેમાં તમામ કોચ એસી-3 કેટેગરીના હશે. તેમાં સીસીટીવી, જીપીએસ-બેસ્ડ પેસેન્જર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ રહેશે. હમસફર ટ્રેનના કોચ મહારાજા એક્સપ્રેસના કોચ જેવા હશે.

6/9
રેલવે પ્રધાન સુરેશ પ્રભુ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોરખપુર-આનન્દ વિહારની વચ્ચે પૂર્ણ એસી-3 સેવાનું ઉદ્ઘાટન કરશે.

7/9
એક સિનિયર રેલવે અધિકારી અનુસાર, નોર્મલ એસી કોચની સરખામણીમાં આધુનિક સુવિધાથી સજ્જ આ કોચનો નિર્માણ ખર્ચ વઘારે થે. એવામાં સ્પેશિયલ ભાડું રાખવામાં આવ્યું છે.

8/9
જોકે આ ટ્રેન કોફી, ચા, સૂપ વેન્ડિંગ મશીનથી સજ્જ હશે અને દરેક કેબિનમાં રેપ્રિઝરેટેડ પેન્ટ્રી તથા અન્ય સુવિધાઓ મળશે. એટલા માટે પ્રવાસીઓને સામાન્ય મેલ, એક્સપ્સે, એસી-3ની તુલનામાં વધારે ભાડું અને એટલે કે 1.15 ટકા વધારે રકમ ચૂકવવી પડશે.

9/9
નવી દિલ્હીઃ જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી તે હમસફર એક્સપ્રેસ ટ્રેન આજથી નવી દિલ્હીથી શરૂ થઈ રહી છે. અનેક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન માટે ફ્લેક્સી ફેર લાગુ થશે. ફ્લેક્સી ફેર સિસ્ટમ એટલે કે જેમ સીટની સંખ્યા ઓછી થતી જાય તેમ ભાડું વધતું જાય. તેમાં તમામ કોચ એસી-3 હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર પર સરકારનો અંતિમ નિર્ણય શું? બેઠક પહેલાં મોટો ઘટસ્ફોટ

શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો

1 ઓક્ટોબરથી FD નિયમોમાં ફેરફાર: દરરોજ સવારે 10 વાગ્યે થશે આ મોટું કામ

8th Pay Commission:ફિટમેન્ટ ફેક્ટર સાથે જો સરકારે આ માંગ સ્વીકારી, તો સરકારી કર્મચારીઓને બખ્ખા!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી

શુક્ર વક્રી 2026: પિતૃપક્ષથી દિવાળી સુધી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે મોટો ધનલાભ

Embed widget