શોધખોળ કરો

મે મહિનાથી ઓનલાઈન ઉપાડી શકાશે PFના રૂપિયા, માત્ર ત્રણ કલાકમાં પૂરી થઈ જશે પ્રોસેસ

1/5
માર્ચના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઈ જશે. અમને આશા છે કે હવે દરેક સભ્યોને એપ્રિલથી ઓનલાઈન પીએફ ઉપાડ સુવિધા આપી શકીશું. ઓનલાઈન પીએફ સુવિધા શરૂ થવાથી સભ્યો ઈપીએફઓની વેબસાઈટ પર જઈને પીએફ ઉપાડવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. માત્ર ત્રણ કલાકમાં તમારા ક્લેમનું સેટલમેન્ટ થઈ જશે.

2/5
ઈપીએફઓના સેન્ટ્રલ પીએફ કમિશનર ડો. વી.પી. જોયે જણાવ્યું હતું કે અમે ઈપીએફઓનો સભ્યોને ઓનલાઈન પીએફ ઉપાડ સુવિધા આપવાની દિશામાં સક્રિય કામગીરી આપી રહ્યા છીએ. આ માટે તમામ ઈપીએફઓ કાર્યાલયને સોફટવેર સાથે જોડવાની કામગીરી ચાલી રહી છે.

3/5
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ની પીએફ ઉપાડ અને પેંશન જેવા તમામ દાવાઓના ઓનલાઈન સમાધાનની વ્યવસ્થા મે મહિનાથી શરૂ થઈ જશે. તેની સાથે જ પીએપ ખાતાધારક માટે જટિલ ડોક્યુમેન્ટ કાર્ય કરવાનું નહીં રહે. હાલમાં ઈપીએફઓની ઈપીએફ ઉપાડના ક્લેમ, પેંશન નિર્ધારણનો ઉકેલ અથવા મૃતકના પરિવારજનોને સામૂહિક વીમાનો લાભ ઉપલબ્ધ કરાવવા માટે અંદાજે એક કરોડ અરજી મળી છે.

4/5
આ માટે હવે તમને કંપની કે સંસ્થાના ચક્કરો કાપવાં પડશે નહીં. અત્યારે ઈપીએફઓ સભ્યોને પીએફ ઉપાડનું ફોર્મ ભરવું પડે છે અને આ ફોર્મ કંપની કે સંસ્થાના એચઆર વિભાગમાં જમા કરાવવું પડે છે અને આ અરજી સંબંધિત ઈપીએફઓ ઓફિસને મોકલવામાં આવે છે અને ત્યાર બાદ જ પીએફના દાવાનું સેટલમેન્ટ થાય છે અને આ પ્રક્રિયામાં દ્યણો લાંબો સમય લાગે છે.

5/5
ઈપીએફઓના સભ્યો જો ૬૦ દિવસથી બેરોજગાર હોય તો પણ તેઓ પીએફ ઉપાડી શકે છે. ઈપીએફઓના સક્રિય સભ્યો ચાર કરોડ છે, જયારે ઈપીએફઓના કુલ સભ્યોની સંખ્યા ૧૭ કરોડ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI 444 Days FD: એસબીઆઈની આ ખાસ એફડીમાં મળશે સામાન્ય કરતાં વધુ વ્યાજ! જુઓ ગણતરી

3 ઓગસ્ટથી શેરબજારના ટ્રેડિંગ સમયમાં થશે મોટો ફેરફાર: રોકાણકારો માટે આ નિયમો જાણવા જરૂરી

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 257 તાલુકામાં વરસાદ, મોરબીમાં સૌથી વધુ 8.78 ઈંચ વરસતા જળબંબાકાર

રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Embed widget