શોધખોળ કરો

છટણીના સમાચાર અતિશયોક્તિભર્યા છે, ચાલુ વર્ષે 20000 લોકોને નોકરી આપશે ઇન્ફોસિસ

1/3
આ મામલે જુદા જુદા એમ્પ્લોઈ યૂનિયનોએ લેબર કમિશન અને રાજ્ય સરકારને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા કહ્યું છે. રાવે કહ્યું કે, મને લાગે છે કે છટણીના સમાચાર ખૂબ જ અતિશયોક્તિભર્યા છે. ઇન્ફોસિસે વિતેલા વર્ષે 20,000 લોકોને નોકરી આપી હતી અને ચાલુ વર્ષે પણ આટલા જ લોકોને રોજગારી મળશે.

2/3
તેમણે કહ્યું કે, છટણીને લઈને ફેલાયેલ અફવા પર જો વાત કરીએ તો આ પરફોર્મન્સ આધારિત છે અને અમે દર વર્ષે આમ કરીએ છીએ. આવા લોકની સંખ્યા 300-400 હશે જે વિતેલા વર્ષ જેટલી જ છે. જોકે તેમણે ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિની એ વાત પર પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી જેમાં તેમણે કહ્યું હતું કે, જો કંપનીઓના સીનિયર એક્ઝિક્યૂટિવ પોતાની પગાર ઓછો લે અને ટ્રેનિંગ એપ્લોઈમાં રોકાણ કરો તો નોકરીને સુરક્ષિત રાખવી શક્ય છે.

3/3
નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સીઓઓ યૂબી પ્રવીણ રાવે કહ્યું કે, મોટી સંખ્યામાં નોકરી ઓછી થવાની વાત અતિશયોક્તિભરી છે. તેમણે કહ્યું કે, કંપનીની યોજના ચાલુ વર્ષે 20,000 લોકોની ભરતી કરવીની છે. રાવે કહ્યું કે, ઇન્ફોસિસ અનેક નોકરીની તકો ઉભી કરી રહી છે અને ટેક્નોલોજી આધારિત પરિવર્તનથી ઇન્ફોસિસ જેવી કંપનીઓ માટે નવી તકો ઉભી થઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WFH Survey: ઓફિસ જવું ગમે છે કે વર્ક ફ્રોમ હોમ? સર્વેમાં ભારતીયોએ કરી આ મોડલની માંગ

Post Office: રોકાણ કરતા પહેલા જાણી લો, પોસ્ટ FD અને RD માં કઈ સ્કીમ વધુ ફાયદાકારક?

SIP: દરરોજ માત્ર 100 રુપિયાનું રોકાણ કરીને બનાવો 1 કરોડનું ફંડ, આ રહ્યો કરોડપતિ બનવાનો સિક્રેટ પ્લાન!

Share Market: સેન્સેક્સ 828 અને નિફ્ટી 244 પોઈન્ટની બમ્પર તેજી સાથે બંધ, આ શેરોમાં મોટો ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 માસૂમે ગૂમાવી જિંદગી, મહેસાણામાં વધુ એક નોંધાયો કેસ

IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ

Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 

Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન

જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો

'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન

Embed widget