શોધખોળ કરો

2017માં સોનાના ભાવ ઉતરીને કેટલા થશે? પેટ્રોલના ભાવ વધીને ક્યાં પહોંચશે? જાણો મહત્વની વાત

1/5
ભારત સોનું અને ક્રૂડ બન્નેની મોટા પાયે આયાત કરે છે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધવામાં આ બન્નેને ફાળો સૌથી વધારે હોય છે. જેના કારણે ડોલર અને અન્ય કરન્સીની સામે ભારતીય રૂપિયો પણ નબળો પડે છે. જેના કારણે આગામી વર્ષ 2017માં 1 ડોલરની સામે રૂપિયાનું મૂલ્ય 67.9 રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.

2/5
નવી દિલ્હીઃ આગામી વર્ષ 2017 ભારતીયો માટે સારા અને ખરાબ બન્ને સમાચાર લઈને આવશે. સોનાના મોરચે ભારતીયો માટે આનંદના સમાચાર લઈને આવશો તો પેટ્રોલના ભાવ લોકોને રડાવશે. અમેરિકન સ્થિત કોમેક્સ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જના ટ્રેડરોએ સોનાના ભાવ 2017માં ઘટવાની ધારણા વ્યક્ત કરી છે. જે અનુસાર ભારતમાં સોનું પ્રતિ દસ ગ્રામ એક હજાર રૂપિયા સુધી ઘટીને 26,000ની આસપાસ થઈ શકે છે. જોકે પેટ્રોનલા મામલે ભાવમાં ભડકો મળે તેવી આગાહી કરવામાં આવી છે.

3/5
કોમેકસ પર ફેબ્રુઆરીમાં પૂરા થતાં ઓપ્શન્સમાં સોનું પ્રતિ ઔંસ (અંદાજે ૩ર.૧પ ગ્રામ) ૧,૧૦૦ ડોલરથી નીચે જવાની પૂરી સંભાવના છે. તેના ઓપ્શન્સમાં એક ઓપ્શને ૮.૧૦ ડોલરના ભાવે સોદા પડે છે, જે નવેમ્બરના પ્રારંભમાં ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી જીત્યા તે સમયના પ.૮ ડોલરના સરેરાશ ભાવથી વધારે છે.

4/5
તેનાથી વિપરીત સોનાએ આ જ સમયમાં ૧,૧૯૦ ડોલરની સપાટી તોડી છે. ટ્રમ્પના વિજય પછી ઓપ્શન્સ ૮મી નવેમ્બરના રોજના ૩૦ ડોલરના સરેરાશ ભાવથી ઘટીને શુક્રવારે ફકત ૩.૬ ડોલર પર બંધ રહ્યા હતા. સોનામાં વધારો થવાની સંભાવના નબળી થોવાની સાથે ઓપ્શનનો ભાવ પણ ઘટે છે.

5/5
સોનું ટ્રેડરોની હાલની ઓપન પોઝિશન મુજબ પ્રતિ ઔંસ ૧,૧૯૦ ડોલરની સપાટીની ચકાસણી કરવાના બદલે ૧૧૦૦ ડોલરની સપાટી તોડે (જેનો હાલમાં ભાવ ૧,૧૩૩ ડોલર છે) તો ટ્રેડરો સોનામાં વધુ ને વધુ પ્રમાણમાં ચલણનું રોકાણ કરશે. ટ્રેડરો ૧,૩૩૭ કોન્ટ્રાકટમાં ૧,૧૦૦ પુટ પર ઓપન પોઝિશન ધરાવે છે અને તેનાથી વિપરીત ૧,૬૬૬ કોન્ટ્રાકટમાં ૧,૧૯૦ પર કોલ પોઝિશન ધરાવે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget