શોધખોળ કરો

નોટબંધી બાદ Parle બિસ્કિટના વેચાણમાં આવ્યો ઘટાડો, જાણો કન્ઝ્યૂમર ગુડ્સ કંપનીઓને કેટલું થયું નુકાસાન

1/4
નોટબંધી બાદ કન્ઝ્યૂમર ગુડ્સ કંપનીઓએ 10.2 ટકાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. માત્ર એફએમસીજી શેરમાં જ 99,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમાં આઈટીસી અને એચયૂએલ જેવી કંપનીઓને સૌથી વધારે નુકસાન થયું છે. કેટલાક એનાલિસ્ટોનું માનવું છે કે, કુલ મળીને કન્ઝ્યૂમર ગુડ્સ સેક્ટરમાં નોટબંધીને કારણે 40-70 ટકા સુધી વેચાણમાં ઘટાડો નોંધાઈ શકે છે.

2/4
તેમણે કહ્યું કે, શહેરમાં વપરાશ વધી રહ્યો છે પરંતુ મોન્સૂન મોડેથી આવવાને કારણે ગ્રામીણ વિસ્તારમાં માગ સુસ્ત પડી છે. પરંતુ ત્યાર બાદ અમને ગ્રામીણ વિસ્તારમાં પણ વૃદ્ધિ જોવા મળી છે કારણ કે ખેડૂત બમ્પર પાકની ધારણા રાખી રહ્યા છે. 2017માં અમે ગ્રામીણ માગને જ ગ્રોથ ડ્રાઈવર માની રહ્યા છે.

3/4
શાહે જણાવ્યું કે, નોટબંધી બાદ લોકોની ખર્ચ કરવાની આદોમાં પણ ઘણો ફેરફાર જોવા મળ્યો છે અને તેમાં ફરીથી બદલાવ આવવામાં ઘણો સમય લાગશે. પારલે બિસ્કિટ માર્કેટમાં 40 ટકા હિસ્સો ધરાવે છે જેની કિંમત અંદાજે 25,000 કરોડ રૂપિયા છે. શાહે કહ્યું કે, વર્ષ 2017માં ગ્રામીણ વિસ્તારમાં માગમાં ઉછાળો આવવાથી સેક્ટર માટે ગ્રોથ ડ્રાઈવરનું કામ કરશે.

4/4
નવી દિલ્હીઃ દેશમાં બિસ્કિટ બનાવતી સૌથી મોટી કંપની પારલે (Parle)એ કહ્યું કે, નોટબંધી બાદ તેના વેચાણમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. પારલે પ્રોડક્ટ કેટેગરી હેડ મયંક શાહે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, વર્ષ 2016માં વિતેલા બે મહિનાને છોડી દેવામાં આવે તો બિસ્કિટ કેટેગરીનો ગ્રોથ 5 ટકા રહ્યો છે, પરંતુ નોટબંધી બાદ વેચાણમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. જોકે સારા મોન્સૂન બાદ બિસ્કિટના વેચાણમાં ઉછાળો આવ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર

BOB FD: પૈસાનું ટેન્શન ખતમ! 444 દિવસની FD થી મેળવો 24,300 રુપિયાનું વ્યાજ, જુઓ કેલ્ક્યુલેશન

હંમેશા ફ્રી નહીં રહે UPI? પેમેન્ટ પર ભવિષ્યમાં લાગશે ચાર્જ? જાણો શું છે અપડેટ

Share Market: સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, HDFC બેંકના શેરમાં શાનદાર તેજી 

વિડિઓઝ

Botad news: બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : કાકા કેમ ઉકળ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : કોર્પોરેટરની મોંઘવારી, પ્રજા પર ભારી !
Gujarat Rain Forecast : રાજ્યના ખેડૂતોને રાહત આપતી હવામાન વિભાગે કરી મોટી આગાહી
PM Modi addresses BRICS Summit 2026: બ્રિક્સ બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
BRICS Summit 2026: આજથી બ્રિક્સ સમિટ, બપોરે દિલ્હી પહોંચશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
FASTag OneTag: FASTag યુઝર્સ માટે મોટી રાહત, હવે બેન્ક બદલવા પર નહીં બદલવું પડે સ્ટીકર
BRICSમાં PM મોદીએ ટ્રમ્પ-ઈરાનને આપ્યો સંદેશ, દરિયાઈ માર્ગોની સુરક્ષા અને નાવિકોની સલામતી જરૂરી

Weather Update: કાલે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

'BRICS આર્થિક તાકાતના મામલે G7થી આગળ,  પશ્ચિમી દેશ નબળા પડી રહ્યા છે', દિલ્હીમાં પુતિનનું મોટું નિવેદન

IND vs AFG સિરીઝ પહેલા વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન? પ્રેક્ટિસ સેશનમાં ઈજાગ્રસ્ત થયો ઈશાન કિશન

13 સપ્ટેમ્બરે બુધ બદલશે નક્ષત્ર, 3 રાશિઓના શરુ થઈ શકે છે અચ્છે દિન 

Gujarat Rain: ખેડૂતો માટે રાહતના સમાચાર, કાલથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget