શોધખોળ કરો

રેલવેએ રિઝર્વ્ડ બર્થ પર ઊંઘવાનો સમય ઘટાડ્યો, હવે રાત્રે 10થી સવારે 6 કલાક સુધી જ ઊંઘી શકાશે

1/3
 સરક્યુલરમાં આ સાથે જણાવાયું છે કે જે પેસેન્જર માંદા હોય, દિવ્યાંગ હોય અને ગર્ભવતી મહિલા જેવા પેસેન્જર જો ૧૦થી ૬ સિવાય વધારાના સમયમાં ઊંઘવા માગતા હોય તો તેવા પેસેન્જર સાથે અન્ય પેસેન્જરને સહયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ઘણાં પેસેન્જર દિવસ હોય કે રાત, તેમની બર્થ હોય એટલે સૂતા જ રહેતા હોવાની ફરિયાદ થતી રહેતી હતી અને અપર અને મિડલ બર્થના અન્ય પેસેન્જરને બેસવાની જગ્યા મળતી ન હતી.

2/3
 રેલવે બોર્ડના સરક્યુલર મુજબ રિઝર્વ કોચમાં પેસેન્જર હવેથી રાત્રે ૧૦ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જ ઊંઘી શકશે. બાકીના સમયમાં તેમણે અન્ય મુસાફરોને તેમની બર્થ પર બેસવા દેવા પડશે. જોકે કેટલાક પેસેન્જર માટે તેમાં અપવાદ રહેશે. અત્યાર સુધી પેસેન્જરને બર્થ પર રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ઊંઘવાની મંજૂરી હતી.

3/3
નવી દિલ્હીઃ હાલમાં રિઝર્વ્ડ કોચથી રિઝર્વેશન ચાર્ટ હટાવવાના રેલવેના નિર્ણયની ચર્ચા થઈ રહી છે ત્યારે ભારતીય રેલવેએ મિડલ અને લોઅર બર્થના પ્રવાસીઓની વચ્ચે ઊંઘવાને લઈને ચાલતા ઝઘડાને ખતમ કરવા મટે એક નવો આદેશ જારી કર્યો છે. રેલવે બોર્ડ દ્વારા જારી આ આદેશ અનુસાર, રેલવેયાત્રી હવે પોતાની રિઝર્વ્ડ બર્થ પર રાત્રે 10થી સવારે 6 કલાક સુધી જ ઊંઘી શકશે. ત્યાર બાદ પોતાના સહયાત્રિઓને બર્થ પર બેસવા માટે જગ્યા આપવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

Embed widget