શોધખોળ કરો

Paytmએ કરાવ્યો ડિજિટલ વોલેટનો વીમો, હવે મોબાઈલ ખોવાઈ કે ફ્રોડથી થનારા નુકસાનની થશે ભરપાઈ

1/5
જો તમારો ફોન ચોરાય જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmને care@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે.

2/5
 કંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે, જેથી મોબાઈલ વોલેટમાં રૂપિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે.

3/5
નવી દિલ્હીઃ મોબાઈલ વોલેટ કંપની Paytm વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. ફ્રોડ થવાને કારણે નુકસાન જેમ કે ચોરી, મોબાઈલ ખોવાઈ જાય અથવા Paytm વોલેટ અનધિકૃત ઉપયોગ પર હવે તમારા રૂપિયા ડૂબશે નહીં, પરત મળી જશે. આ સેવા માટે Paytm કોઈ વધારાનો ચાર્જ નહીં લે, એટલે કે આ સંપૂર્ણ રીતે ફ્રી સર્વિસ હશે.

4/5
જાણકારી મળતા જ કંપની મોબાઈલ વોલેટને 2 કલાકની અંદર બ્લોક કરી દેશે. જો રૂપિયા ખોવાઈ જવનો દાવો યોગ્ય જણાશે તો Paytm પાંચ દિવસની અંદર ઉપભોક્તાને રૂપિયા પરત કરશે.

5/5
સરકારે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મોબાઈલ વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓ વચ્ચે વાતચીતની પહેલ કરી હતી, જેથી ઇલેક્ટ્રોનિક વોલેટના માધ્યમથી લેવડ દેવડના વીમા માટે એક માળકું તૈયાર કરી શકાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત

દીકરી માટે ₹50 લાખનું ફંડ જોઈએ છે? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર મહિને આટલું રોકાણ કરો

સોનું સસ્તું થયુંઃ ₹1.50 લાખની નીચે આવી ગયો ભાવ, ચાંદીમાં પણ મોટો કડાકો

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ

'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ

અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય

Embed widget