શોધખોળ કરો

અખાત્રીજ પર Paytmએ લોન્ચ કર્યું 'ડિજિટલ ગોલ્ડ', ઘેર બેઠે 1 રૂપિયામાં પણ ખરીદી શકાશે સોનું

1/4
 શર્માએ કહ્યું કે, તેમનો ટાર્ગેટ છે કે લોકોને એવી સુવિધા આપવામાં આવે જેની મદદથી જેટલી જોઈએ તેટલું રોકાણ કરો. તેમણે કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે લોકોને બચત કરવાની આદત પડે, જેથી લાંબા ગાળે એક સારી એવી રકમ ભેગી થઈ શકે.

2/4
 Paytmના સંસ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્માએ કહ્યું, ભારતીય રોકામ માટે સોનું ખરીદવાનું પસંદ કરે છે. માટે અમે તેમને એક સરળ પ્લેટફોર્મ આપી રહ્યા છે જેની મદદથી તેઓ તાત્કાલીક રોકાણ કરી શકે છે. તેમણે કહ્યું કે, આ પ્રોડક્ટની મદદથી અમારા યૂઝર્સ ઇન્ટરનેશનલ ક્વોલિટીનું ગોલ્ડ બજાર આધારિત કિંમત પર તાત્કાલીક ખરીદી શકશે.

3/4
Paytm યૂઝર્સ હવે ઓનલાઈન સોનું ખરીદી શકાશે. જ્યારે લોકો ખરીદેલ સોનાને એમએમટીસી-પીએએમપીની પાસે સુરક્ષિત રાખી શકશે છે, તે પણ કોઈ પણ વધારાના ચાર્જ વગર. ઉપરાંત ખરીદાર પોતાની સોનાની ડિલિવરી ઘરે લેવા માટે વિનંતી પણ કરી શકે છે. સોનીની ડિલિવરી મિનટેડ સિક્કાના રૂપમાં થશે, જેને તમે તરત જ ઓનલાઈન વેચી પણ શકો છો.

4/4
નવી દિલ્હીઃ અખાત્રીજના દિવસે દેશની સૌથી મોટી મોબાઈલ પેમેન્ટ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ Paytmએ ડિજિટલ ગોલ્ડ લોન્ચ કર્યું છે. તેની મદદથી તમે શુદ્ધ સોનાની તાત્કાલીક ખરીદી, સંગ્રહ અને વેચી શકશો. ઉપભોક્તા ઘેર બેઠે 1 રૂપિયામાં પણ સોનું ખરીદી શકશે. કંપનીની આ સર્વિસ એમએમટીસી-પીએએમપીની મદદથી શરૂ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા

બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ

LPG eKYC Last Date: ઘરેલું LPG ગેસ સિલીન્ડર માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવા આજે અંતિમ દિવસ

Embed widget