શોધખોળ કરો

પેટીએમ (Paytm)ની પેમેન્ટ બેંક આજે લોન્ચ, ડિપોઝિટ પર 4 ટકા મળશે વ્યાજ

1/5
23 મેથી તમારા પેટીએમ વોલેટના રૂપિયા આપોઆપ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્સફર થઈ જશે. જો આપોઆપ તમારા વોલેટના રૂપિયા પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ટ્રાન્સફર કરાવવા નથી ઈચ્છતા તો તમારી પાસે 23 મેની રાત સુધીનો સમય છે. એટલે કે આજે રાત 12 કલાક પહેલા વોલેટના રૂપિયા તમારા બેંકમાં ટ્રાન્સપર કરાવી લો. ટ્રાન્સફર કરવા માટે પેટીએમ એપમાં તમારી પાસબુકવાળા સેક્શનમાં જશો. ત્યાં તમારા બેંકમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો વિકલ્પ મળશે. ત્યાર બાદ તમારો બેંક એકાઉન્ટ નંબર, નામ અને IFSC કોડ આપવાનો રહેશે. ત્યાર બાદ તમારા રૂપિયા તમારા ખાતામાં આવી જશે.

2/5
કંપની પોતાના વોલેટ યૂઝર્સને થોડા દિવસ પહેલા જ મેસેજ કરી રહી હતી કે જે લોકો પેટીએમ પેમેન્ટ્સ બેંકની સુવિધાનો ઉપયોગ કરવા માગે છે તે help@paytm.com પર 23 મે પહેલા મેલ મોકલીને બહાર થવાનો વિકલ્પ પસંદ કરી શકતા હતા. જો તમે કોઈ કારણોસર આમ નહીં કરો તો તમારું પેટીએમ વોલેટ આપોઆપ પેટીએમ પેમેન્ટસ બેંકમાં ફેરવાઈ જશે. એટલે કે 23મેથી તમામ પેટીએમ વોલેટ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ફેરવાઈ જશે.

3/5
નવી દિલ્હીઃ પેટીએમ (Paytm) આજે પોતાની પેમેન્ટ બેંક લોન્ચ કરવા જઈ રહી છે. પેટીએમ દેશની સૌથી મોટી ઈ-વોલેટ ઉપલબ્દ કરાવતી કંપની છે. આ બેંકમાં જમા રકમ પર આપવામાં આવતા વ્યાજ વિશે જણાવતા પેટીએમ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેના પર વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળશે.

4/5
સાથે જ મિનિમમ બેલન્સને લઈને કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. તેનો અર્થ એ થયો કે બેલેન્સ ઝીરો પણ હશે તો પણ કોઈ પેનલ્ટી કે ચાર્જ નહીં લાગે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ડિજિટલ પેમેન્ટ ફર્મ પેટીએમનો ઉદ્દેશ આ બેંક મારફતે આવતા ત્રણ વર્ષમાં 500 મિલિયન ઉપભોક્તાઓને જોડવાનો છે. ઓનલાઈન લેવડ દેવડ પર કોઈ ફી નહીં લાગે. શરૂમાં 400 કરોડ રૂપિયા રોકાણ કરવામાં આવશે.

5/5
વિતેલા દિવસોમાં પેટીએમના પ્રવક્તાએ કહ્યું હતું કે, આ બેંકના સીઈઓ રેણુ સત્તી હશે. જણાવીએ કે, રિઝર્વ બેંકન તરફથી કંપનીને મંજૂરી આપવામાં આવી. રેણુ પેટીએમ સાથે 2006થી માનવ સંશાધન પ્રબંધક તરીકે જોડાયા હતા. આ પદ પહેલા તે સિનેમા ટિકિટ કારોબાર જોતા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

RBIએ આ બેંકો માટે બદલ્યા નિયમો, હોમ લોનમાં મળશે રાહત અને ફ્રોડ પર લાગશે લગામ

Gold Silver: સોનું ₹3700 મોંઘુ, ચાંદી ₹9600 થી વધુ ભાગી, જાણો શું છે કારણ

પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget