શોધખોળ કરો

અહીં ડીઝલ-પેટ્રોલ ખરીદવા પર મળી રહી છે 50% કેશબેકની ઓફર, જાણો શું છે શરત

1/3
નવી દિલ્હીઃ ડીઝલ અને પેટ્રોલ ખરીદવા પર 50 ટકાની કેશબેકની ઓફર ચાલી રહી છે. આ ઓફર Paytm અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેસન લિમિટેડ મળીને આપી રહ્યા છે. આ ઓફરનો લાભ લેવા માટે એચપીના કોઈપણ પેટ્રોલ પંપથી ખરીદી કરવાની રહેશે. પેટ્રલો-ડીઝલ ખરીદ્યા બાદ પેટીએમથી પેમેન્ટ કરવાનું રહેશે.

2/3
 તેના માટે એક ખાસ શરત છે કે પેમેન્ટ ક્યૂઆર કોડથી સ્કેન કરીને જ કરવાનું રહેશે. કેશબેક ત્યારે જ મળશે. તમને જણાવીએ કે, આ ઓફર બિહાર રાજ્ય માટે જ છે. આ ઓફરનો લાભ માત્ર બિહારના જ પેટ્રોલ પમ્પર પર મળી રહ્યો છે.

3/3
 જ્યારે તમે HPના કોઈપણ પેટ્રોલ પંપથી પેટ્રોલ-ડીઝલ ખરીદો છો ત્યારે પૂરું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યાર બાદ બિહારમાં દરેક એચપીના પેટ્રોલ પંપ પર દર સપ્તાહે 3 લકી વિજેતાઓને કેશબેક મળશે. આ ઓફરમાં ભાગ લેવા માટે યૂઝરે ઓછામાં ઓછા 300 રૂપિયાનું પેટ્રોલ પૂરાવું પડશે. લકી ડ્રોમાં નામ આવનાર વિજેતાને પેટીએમ વોલેટમાં 150 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. આ ઓફર 28 ડિસેમ્બર, 2017 સુધી ચાલશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો

EPFO News: ગિગ વર્કર્સ હોય કે સેલ્ફ-એમ્પ્લોયડ, હવે બધાને મળશે PF નો લાભ, બદલાશે કિસ્મત

આધાર કાર્ડ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય: આ સુવિધા માટે હવે આધાર ફરજિયાત નથી!

Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન

ફુલ ચાર્જ પર 600 KM રેન્જ, ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે આ શાનદાર 7-સીટર SUV, જાણો વિગતો

Hybrid અને EV નો ડબલ ધડાકો, આગામી 15 દિવસમાં લોન્ચ થશે આ 3 નવી કારો

FIFA World Cup Prize Money: વર્લ્ડ કપના ચેમ્પિયનને મળશે બમ્પર પ્રાઇઝ મની, રકમ જાણીને તમારા હોશ ઊડી જશે

Embed widget