શોધખોળ કરો

પેટ્રોલ-ડીઝલમાં સતત ચોથા દિવસે થયો ભાવ વધારો, જાણો કેટલું થયું મોંઘું ?

1/3
 કેન્દ્ર સરકારે ગુરુવારે જ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અઢી રૂપિયા ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જેના બાદ ભાજપ શાસિત ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, અસમ, ઝારખંડ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશના રાજ્યોમાં લાગતો વેટ ઘટાડીને 2.50 રૂપિયા પ્રતિ લિટર ધટાડો કરવામાં આવ્યો હતો.

2/3
દિલ્હીની વાત કરીએ તો 82.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 74.11 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. જ્યારે મુંબઈમાં પ્રેટ્રોલ 87.73 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 77.68 રૂપિયા પ્રતિ લિટર છે.

3/3
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને અનેક રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી રાહત આપ્યા બાદ એક વાર ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજે પેટ્રોલ 23 પૈસા અને ડીઝલ 29 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું છે. દિલ્હીમાં કાલે પેટ્રોલ 82.03 અને ડીઝલ 73.82 રૂપિયા પ્રતિલીટર હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Scheme: SBI FD સ્કીમમાં મળે છે 7% સુધી વ્યાજ, જાણો 1 લાખ પર કેટલા પૈસા મળે 

8th Pay Commission: ફિટમેંટ ફેક્ટર લાગુ થયા બાદ કેટલું વધશે તમારું પેન્શન? સમજો પૂરી ગણતરી 

અમેરિકા- ઈરાન યુદ્ધની અસર શેરમાર્કેટ ફરી ધડામ, સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો

ન OTP, ન PIN, ન CVC… તેમ છતાં એફડીમાંથી 5.99 લાખ ગાયબ, જાણો ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા

લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ

રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ

ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?

આવતીકાલે 24 રાજ્યોમાં તૂટી પડશે મેઘરાજા! બંગાળની ખાડીમાં સર્જાયું લો-પ્રેશર, ભારે વરસાદની આગાહી

કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં નવો વળાંક: હાઇકોર્ટમાં હાજર થઈને કર્યો મોટો ખુલાસો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આદિજાતિ વિદ્યાર્થીલક્ષી વધુ એક સંવેદનશીલ નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે આધુનિક સુવિધા

Embed widget