શોધખોળ કરો
તમને ખબર પણ ન પડી અને 5% મોંઘા થઈ ગયા પેટ્રોલ-ડીઝલ...
1/3

નવી દિલ્હીઃ 2 મહિના પહેલા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સામાન્ય વધારો પણ થતો તો સમગ્ર દેશમાં ઉહાપોહ મચી જતો હતો. પરંતુ વિતેલા 2 મહિના દરમિયાન પેટ્રોલના ભાવમાં 5 ટકા અને ડીઝલના ભાવમાં પણ અંદાજે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભાવમાં આટલો બધો ઉછાળો થવાં છતાં તમને ખબર પણ નપડી. આખરે એવું શું થયું કે પેટ્રોલ-ડીઝલ મોંઘા થવા છતાં તમે તેનાથી અજાણ છો.
2/3

ડીઝલની વાત કરીએ તો તેની કિંમતમાં પણ પેટ્રોલની જેમ જ ફેરફાર થયા છે. પરંતુ ભાવ 5 ટકા વધી ગયા બાદ પણ ગ્રાહક બેખબર છે. 4 મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ ઉપર તસવીરમાં દર્શાવેલ છે.
Published at : 25 Aug 2017 08:16 AM (IST)
View More























