શોધખોળ કરો

તમને ખબર પણ ન પડી અને ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો જુલાઈથી અત્યાર સુધીમાં કેટલી વધી કિંમત

1/4
પેટ્રોલમાં ૯ ટકા અને ડીઝલમાં સાત ટકાનો ભાવવધારો જુલાઈથી અત્યાર સુધીમાં થઈ ગયો છે પરંતુ ધીમા સુધારાને કારણે લોકોના ખિસ્સામાં ધીમો-ધીમો બોજ પડી રહ્યો હોવાથી ખાસ કોઈ ઉહાપોહ જોવા મળ્યો નથી. સામાન્ય રીતે અગાઉ બેથી પાંચ રૂપિયા સુધીનો વધારો થતો તો ભારે ઉહાપોહ થતો હતો.

2/4
નવી દિલ્હીઃ ચાલુ વર્ષે જુલાઈથી પેટ્રોલની કિંમતમાં લિટરે 6 રૂપિયાનો વધારો થયો છે. હાલમં પેટ્રોલની કિંમત ત્રણ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમતમાં દરરોજ ફેરફાર કરવામાં આવે છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓના આંકડા અનુસાર જુલાઈની શરૂઆતતી ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે 3.67 રૂપિયાનો વધારો થયો છે. ડીઝલના ભાવ ચાર મહિનામાં સૌથી વધારે થઈ ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ લિટરદીઠ ૬૯.૦૪ રૂપિયા થઈ ગયું છે, જે ઓગસ્ટ-૨૦૧૪ના બીજા છ માસિક ગાળામાં ૭૦.૩૩ રૂપિયા હતા.

3/4
પ્રથમ ૧૫ દિવસ પેટ્રોલના ભાવ ઘટ્યા હતા, પરંતુ ૩ જુલાઈથી તેમાં સતત વધારો થતો રહ્યો છે. અત્યાર સુધીમાં માત્ર ચાર જ દિવસ તેમાં ઘટાડો થયો છે અને એ પણ માત્ર બેથી નવ પૈસાનો ઘટાડો થયો હતો. એ જ રીતે ડીઝલના ભાવ પણ સતત વધતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહિનામાં બે વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની ૧૫ વર્ષ જૂની પ્રથા પેટ્રોલિયમ કંપનીઓએ ગત જૂન મહિનાથી દૂર કરી દીધી છે. હવેથી દરરોજ સવારે ૬ વાગે ભાવમાં વધ-ઘટ થાય છે. ૧૬ જૂનથી આ પ્રથા અમલી બની ગઈ છે.

4/4
 એક પેટ્રોલિયમ કંપનીના સીનિયર એક્ઝિક્યુટિવે કહ્યું હતું કે અગાઉ એક જ ઝાટકે બેથી ત્રણ રૂપિયા વધારી દેવાતા ત્યારે દરેક વ્યક્તિને લાગતું હતું કે ભાવ વધી ગયા. પરંતુ હવે એકથી ૧૫ પૈસાનો રોજબરોજનો વધારો કરી દેવામાં આવી રહ્યો છે, જેની લોકોને ખબર પણ પડતી નથી કે ધ્યાન પણ રહેતું નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત

Embed widget