શોધખોળ કરો

વાહન ચાલકો માટે ખુશ ખબર, પેટ્રોલ પંપ ડીલરોની 13 તારીખની હડતાળ મોકૂફ

1/3
ગુજરાત બાદ મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી. આ ત્રણેય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટી ગઈ છે. ભાજપ શાસિત મહારાષ્ટ્ર અને ગુજરાતે વેટમાં ચાર ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશે વેટમાં માત્ર એક ટકાનો ઘટાડો કર્યો છે.

2/3
નવી દિલ્લી: વાહન ચાલકો માટે એક મોટા રાહતભર્યા સમાચાર છે. 13 ઓક્ટોબરે થનારી પેટ્રોલ પંપ ડીલરોની હડતાળ સમેટાઈ ગઈ છે. બુધવારે પેટ્રોલ પંપના ડીલરોના એસોસિશેએશને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમની માગને પૂરી કરવા આશ્વાસન આપ્યું છે. ત્યાર બાદ પેટ્રોલ પંપ ડીલરોએ તેની આગામી હડતાળ રદ્દ કરી દીધી છે. જેના કારણે દેશભરમાં 13 ઓક્ટબરે પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે.

3/3
યૂનાઈટેડ પેટ્રોલિયમ ફ્રંટે વધુ ફાયદા અને વિવિધ માગો અને પેટ્રોલિયમ પદાર્થોને પણ જીએસટીમાં સામેલ કરવાને લઈને હડતાળની ચેતવણી આપી હતી. યૂપીએફ 54 હજાર ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ટ્રેડર્સ, ધ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસીએશન અને કંસોર્ટિયમ ઓફ ઈન્ડિયન પેટ્રોલિયમ ડીલર જેવા મોટા સંગઠનો સામેલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

Embed widget