શોધખોળ કરો

BHIM એપ જોડાઈ આધાર સાથે, જાણો અંગુઠાથી પેમેન્ટ કરવાની શું છે પ્રોસેસ

1/5
નાગપુરઃ વડાપ્રધાન મોદીએ નાગપુરમાં શુક્રવારે ડિજીટલ ટ્રાન્ઝેક્શન માટે ખાસ પેમેન્ટ સિસ્ટમ આધાર બેસ્ડ ભીમ એપ લૉન્ચ કરી, આ બાયોમેટ્રિક બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ છે, જેની મદદથી યૂઝર્સ પોતાનો અંગુઠો લગાવીને પેમેન્ટ કરી શકશે. એટલે કે લોકોને કોઇ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની સાથે ઇન્ટરનેટ બેન્કિંગ કે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે. આ પેમેન્ટ સિસ્ટમને ખાસ કરીને ખરીદી કરનારા લોકો માટે બનાવવામાં આવી છે.

2/5
 Aadhaar Pay મર્ચેન્ટ્સ માટે બનાવવામાં આવેલી આધાર અનેબલ પેમેન્ટ સિસ્ટમ છે. આને એવા લોકો માટે ખાસ કરીને બનાવવામાં આવી છે જેમની પાસે ક્રેડિટ કાર્ડ, મોબાઇલ વૉલેટ કે મોબાઇલ ફોન નથી હોતા. યૂઝર્સને ફક્ત પોતાનો આધાર નંબર અને મોબાઇલ નંબર પોતાના બેન્ક એકાઉન્ટ ડેબિટ કે ક્રેડિટ કાર્ડ સાથે લિંક કરવો પડશે.

3/5
 ભીમને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ ડેવલપ કરી છે. આનાથી પૈસા મોકલવા માટે માત્ર એક પોતાનું બેન્ક એકાઉન્ટ રજિસ્ટર કરવું પડશે અને UPI પિનકૉડ જનરેટ કરવો પડશે. ત્યારપછી તમારો મોબાઇલ નંબર જ પેમેન્ટ એડ્રેસ બનશે. દર વખતે એકાઉન્ટ નંબર નાંખવાની જરૂર નથી. ઇન્ટરનેટ નહીં હોય ત્યારે ફોનથી USSD કૉડ *99# ડાયલ કરીને આ એપને ઓપરેટ કરી શકાય છે. આ ઇન્ટરનેટ વિના પણ કામ કરશે.

4/5
 મર્ચેન્ટ્સ આ એપને પ્લે સ્ટૉર પરથી ફ્રીમાં ડાઉનલૉડ કરી શકશે. ત્યારપછી આને પોતાની ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ દ્વારા આમા રજિસ્ટર કરવું પડશે. મર્ચેન્ટ્સ આ એપને ડાઉનલૉડ કરીને ઓનલાઇન પેમેન્ટ લેવા માટે માન્ય ગણાશે. કસ્ટમર્સના બેન્ક એકાઉન્ટથી પૈસા સીધા મર્ચેન્ટના બેન્ક એકાઉન્ટમાં જશે. ઉ.દા. – કોઇ કસ્ટમર 10 રૂપિયાની ખરીદી કરે તો તે આધાર પેથી પોતાનો અંગુઠો લગાવીને પેમેન્ટ કરી શકશે. તેને એક મશીન પર અંગુઠો લગાવવો પડશે, પછી 10 રૂપિયા તેના બેન્ક એકાઉન્ટમાંથી સીધા કપાઇ જશે.

5/5
 Aadhaar Pay એપ સાથે જોડાવનારા દરેક યૂઝરને ફાયદો થશે, આની સાથે જોડાનાર દરેક યૂઝરને 25 રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત કોઇ યૂઝર બીજા યૂઝરને આની સાથે જોડે તો તેને 10 રૂપિયા પ્રતિ યૂઝર આપવામાં આવશે. એટલે કોઇ યૂઝર દિવસના 20 યૂઝર જોડે છે તો તેને 200 રૂપિયા મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 અઠવાડિયાથી વધુ સમય સુધી આવે છે ખંજવાળ તો સાવધાન, હોઇ શકે છે આ ગંભીર બીમારી

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર

Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં

Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો

મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Embed widget