શોધખોળ કરો

આ બેંકના 10 હજાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ડેટા થયો લીક, તમારી પાસે તો નથી આ બેંકનું કાર્ડ....

1/6
 પીએનબીને પણ ડેટા લીક થયાની વાતને કન્ફર્મ કરી છે. બેંકના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરીટી ઓફિસર ટીડી વીરવાનીએ કહ્યું કે, બેંકના ગ્રાહકોના ડેટા લીક થવાની વાત સાચી છે. અમે તેના પર સરકારની સાથે કામ કરી રહ્યા છીએ. લીક થનારા ડેટામાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હોલ્ડરના નામ, એક્સપાયરી ડેટ, PIN અને CVV વેચવામાં આવી રહ્યા છે.

2/6
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક માટે ખરાબ સમયો ખત્મ થવાનું નામ નથી લેતો. મહાકૌભાંડ બાદ વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પીએનબીના 10 હજાર ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ડેટા લીક થયો છે. હોંગકોંગના એક અખબાર એશિયા ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વિતેલા 3 મહિનામાં એક વેબસાઈટ દ્વારા આ ડેટા લીક કરવામાં આવ્યો છે. સિક્યોરિટી એક્સપર્ટ્સ અનુસાર બેંકના ગ્રાહકોની ખૂબ જ સંવેદનશીલ જાણકારી લીક થઈ ગઈ છે. બેંકને તેની જાણકારી બે દિવસ પહેલા આપવામાં આવી છે.

3/6
 પંજાબ નેશનલ બેંકને ડેટા લીકની જાણકારી ન હતી. આ અહેવાલ તેવા સમયે સામે આવ્યા છે જ્યારે પીએનબી પહેલેથી જ 11400 કરોડના લોનના કૌભાંડનો સામો કરી રહી છે. જોકે બે દિવસ પહેલા જ બેંકને તેની જાણકારી આપવામાં આવી છે. તમને જણાવીએ કે, હીરા કારોબીર નીરવ મોદીએ પીએનબી સાથે 11400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે અને હાલમાં દેશ છોડીને ભાગી ગયા છે.

4/6
 રાહુલ શશિ અનુસાર, વેબસાઈટ પર ગ્રાહકોને ડાટ બે અલગ અલગ રીતે જારી કરવામાં આવતો હતો. તેમાં કાર્ડના CVV અને તેના વગર ડેટા લીક થઈ રહ્યો હતો. CVV અને CVV વગર આપવાનો ઉદ્દેશ માત્ર વેચવાનો છે. જો કોઈ CVVની સાથે ખરીદવા માગે છે તો તે પ્રમાણે રૂપિયા લેવામાં આવતા હતા.

5/6
 ક્લાઉડસેક (CloudSek) કંપની વિશ્વભરના ડેટા ટ્રાન્ઝેક્શન પર નજર રાખે છે. તેનું કામ છે કે તે એવા ટ્રાન્ઝેક્શન પર નજર રાખે જે કોટી રીતે કરવામાં આવી રહ્યા છે. કંપનીના ચીફ ટેક્નિકલ ઓફિસર રાહુલ શશિએ એશિયા ટાઈમ્સને આપેલ નિવેદનમાં કહ્યું કે, કંપનીનો એક પ્રોગ્રામ ડાર્ક વેબ પર નજર રાખવાનું કામ કરે છે. જો ડાર્ક વેબ પર કોઈ એવો ડેટા આવે છે જેના પર શંકા જાય તો તેની તપાસ કરવામાં આવે છે.

6/6
 સિંગાપોરની કંપની ક્લાઉડસેક ઇન્ફોર્મેશન સિક્યુરિટીએ આ જાણકારી આપી છે. જાણકારી અનુસાર, તેને ડાર્ક વેબ પર એક એવી વેબસાઇટ મળી છે જે ગૂગલ અને અન્ય સર્ચ એન્જિનમાં સામેલ નથી. ચોંકાવનારી વાત એ છે કે, પીએનબી ગ્રાહકોનો તમામ ડેટા અહીં ગેરકાયદેસર રીતે વેચાઈ રહ્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો

PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો

Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?

ઓફર પર ઓફર: આ દિવાળીમાં મનભરીને કરો શોપિંગ, આ બેંકે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA

Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી

Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 

હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ

Embed widget