શોધખોળ કરો

ચોકસી મોદીના ફાર્મ હાઉસ પરથી પકડાઇ લક્ઝુરિયસ કાર્સ, કયા 'લકી નંબર' છે આ કારના

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
 ઈડીને કારની સાથે જ કંપનીના 7.80 કરોડ રૂપિયાના મ્યૂચ્યૂઅલ પંડ અને શેર પણ મળ્યા છે. તમને જણાવીએ કે, સીબીઆઈએ બુધવારે મુખ્ય આરોપી નીરવ મોદીની ફાઈસ સ્ટર ડાયમંડ કંપનીના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી. સીબીઆઈએ અને ઈડી સતત આ મામલે પૂછપરછ અને દરોડા પાડી રહી છે. જપ્ત કરવામાં આવેલ કારની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં...

8/9
 ED દ્વારા નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી હતી. જેમાં એક રોલ્સ રોયસ ઘોસ્ટ, બે મર્સિડીઝ બેન્ઝ જીએલ 350 સીડીઆઈએસ, એક પોર્શે પાનામેરા, હોન્ડા કંપનીની ત્રણ કાર, એક ટોયોટા ફોર્ચુનર અને એક ટોયોટા ઇનોવાનો સમાવેશ થાય છે.

9/9
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 11400 કરોડ રૂપિયાના કૌભાંડની તપાસ કરી રહેલ ઈડીએ નીરવ મોદી અને તેની કંપનીની નવ કાર જપ્ત કરી છે. તેની સાથે જ કંપનીએ 7.80 કરોડ રૂપિયાના મ્યૂચ્યૂ્લ પંડ પણ મળ્યા છે. ઈડીની ટીમે ગુરુવારે પણ દેશના અલગ અલગ રાજ્યોમાં રેડ પાડી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

Embed widget