શોધખોળ કરો

ટૂંકમાં સમયમાં બજારમાં આવશે 200 રૂપિયાની નવી નોટ, તસવીર થઈ રહી છે વાયરલ

1/3
 એક જાણીતી બેન્કના રિસર્ચના આ આંકડા મુજબ 8 નવેમ્બરે નોટબંધી સમયે દેશમાં 500 રૂપિયાની નોટોની સંખ્યા 1,650 કરોડ હતી. આ નોટોને હટાવાયા બાદ માર્કેટમાં સર્ક્યુલેટ નોટોની સંખ્યામાં મોટું અંતર આવી ગયું હતું. આ તફાવતને 2000 રૂપિયાની નોટોથી ભરવાનો પ્રયાસ કરાયો હતો પણ હવે સરકાર 200 રૂપિયાની નોટ લોન્ચ કરીને નાની કરન્સીની સમસ્યા દૂર કરી શકશે. મળતી માહિતી પ્રમાણે આ 200 રૂપિયાની નવી નોટોમાં ઘણા એડવાન્સ્ડ ફીચર્સ હશે.

2/3
 રિઝર્વ બેન્ક તરફથી કેટલાક સપ્તાહ પહેલાં જ આ નોટો છાપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તે પછીથી જ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં આ નોટોનું છાપકામ ચાલી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે ગત વર્ષે 8મી નવેમ્બરે બ્લેક મનીની ઈકોનોમી અને નકલી નોટો પર લગામ લગાવવાના હેતુથી 500 અને 1000 રૂપિયાની નોટોને રદ કરી દીધી હતી. તે પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટો જાહેર કરાઈ હતી. મળતી માહિતી પ્રમાણે માર્ચમાં થયેલી એક મીટિંગમાં આરબીઆઈ બોર્ડે 200 રૂપિયાની નોટો બહાર પાડવાનો નિર્ણય લીધો હતો.

3/3
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટ બાદ હવે ટૂંકમાં જ 200 રૂપિયાની નોટ જારી થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, આરબીઆઈએ 200 રૂપિયાની નોટનું છાપકામ પણ શરૂ કરી દીધું છે. 200 રૂપિયાની નોટ જારી કરવા પાછળ સરકારનો ઉદ્દેશ લેવડ દેવડને વધારે સરળ બનાવવાનો છે. સોસિયલ મીડિયામાં કેટલાક અહેવાલને ટાંકીને 200 રૂપિયાની તસવીર પણ વાયરલ થઈ રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Office: પોસ્ટની આ સ્કીમમાં દર મહિને રોકાણ કરો ₹6,000, 5 વર્ષ બાદ મળશે આટલા લાખ 

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

EPFO એ નવી શરતો કરી જાહેર, જાણો કોને મળશે પેન્શન કવરેજ અને કોને નહીં?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી

કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Embed widget