શોધખોળ કરો

રેલવેએ 100 ગ્રામ દહીં 972માં, 1 લીટર રિફાઈન્ડ 1241માં ખરીદ્યું

1/4
વાસ્તવમાં મીઠાના એક પેકેટની કિંમત ૧૫ રૂપિયા જ હતી. એ જ રીતે પાણીની બોટલ અને કોલ્ડ્રિંક ૫૯ રૂપિયા પ્રતિ બોટલના ભાવે ખરીદ્યા હતા. સેન્ટ્રલ રેલવેએ ચિકન, તૂવેરની દાળ, મગની દાળ, બેસન અને ટિસ્યુ પેપર પણ બજારભાવથી અનેકગણા ભાવે ખરીદ્યા હતા. ૫૭૦ કિલો તુવેરદાળ ૧૫૭ રૂપિયે કિલોના ભાવે ખરીદી હતી. ૬૫૦ કિલો ચિકન ૨૩૩ રૂપિયે કિલોના ભાવે, ૧૪૮.૫ કિલો મગની દાળ ૧૫૭ રૂપિયે કિલોના ભાવે ખરીદ્યા હતા.

2/4
બોઝને મલેલી માહિતી મુજબ સેન્ટ્રલ રેલવેએ ૧૦૦ ગ્રામ દહીંના ૯૭૨ રૂપિયા ચૂકવ્યા હતા, જેની કિંમત વાસ્તવમાં ૨૫ રૂપિયા હતી. એ જ રીતે ૫૮ લિટર રિપાઈન્ડ તેલ માટે ૭૨,૦૩૪ રૂપિયા ચૂકવ્યા હતા. મતલબ કે લિટરના ૧૨૪૧ રૂપિયાના ભાવે તેલ ખરીદ્યું હતું. તાતા મીઠું ૧૫૦ પેકેટ ખરીદ્યું, જેના માટે ૨૬૭૦ રૂપિયા ચૂકવાયા. મતલબ કે એક પેકેટના ૪૯ રૂપિયા ચૂકવ્યા.

3/4
આ અંગે રેલવેના અધિકારીએ કહ્યું છે કે આ કદાચ ટાઈપિંગ એરર હોઈ શકે છે. અજય બોઝે કહ્યું હતું કે તેણે જુલાઈ ૨૦૧૬માં આરટીઆઈ અંતર્ગત માહિતી માગી હતી. પરંતુ જવાબ પરથી ખબર પડી ગઈ કે સેન્ટ્રલ રેલવે કંઈક છુપાવવા માગે છે. ત્યારબાદ તેણે એપેલેટ ઓથોરિટી સમક્ષ અપીલ કરી, જેણે રેલવેને ૧૫ દિવસમાં માહિતી આપવા આદેશ કર્યો હતો. તેમ છતાં અનેક મહિના સુધી માહિતી મળી ન હતી. આથી તેણે ફરી અપીલ કરી હતી.

4/4
નવી દિલ્હીઃ ભારતીય રેલવેના સેન્ટ્રલ રેલવે કેટરિંગ ડિપાર્પમેન્ટની ખરીદીનો આંકડો જાણીને ચોંકી જશો તમે. વિભાગે 972 રૂપિયા પ્રતિ 100 ગ્રામ દહીં અને 1241 રૂપિયા પ્રતિ લિટરના દરે રિફાઈન્ડ ઓઈલની ખરીદી કરી છે. એક આરટીઆઈ કાર્યકર્તા અજય બોસે આરટીઆઈ દ્વારા આ જાણકારી મેળવી છે. જે અનુસાર સેન્ટ્રલ રેલવે કેટરિંગ ડિપાર્ટમેન્ટે આ વસ્તુ પર લખેલ એમઆરપી કરતાં અનેક ગણી વધારે રકમ ચૂકવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ

Senior Citizen Scheme: પોસ્ટ ઓફિસની આ યોજના આપશે દર મહિને ₹9,250 સુધી વ્યાજ

SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો

PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

Embed widget