શોધખોળ કરો

IN DEPTH: અહીં વાંચો તમારા ગજવાને કેવી રીતે લાગશે 'ઝાટકો'!

1/5
ખાસ વાત એ છે કે, સરકાર આ ઓથોરિટીની રચના કરવા માટે કાયદાકીય રીત નહીં અપનાવે. કેબિનેટ દ્વારા મંજૂરી મળતા જ રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી બનવાનો રસ્તો થઈ જશે. આ ઓથોરિટીમાં એક ચેરમેન હશે અને ત્રણ સભ્ય હશે. આ સભ્યોની પસંદગી માટે એક સર્ચ સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિના સભ્ય હશે કેબિનેટ સેક્રેટરી, સેક્રેટરી DOPT, અન્ય રેગ્યુલેટરના એક પ્રતિનિધિ હશે અને એક રેલવે બોર્ડના અધિકારી હશે.

2/5
રેલવે ટૂંકમાં જ રેલવે ભાડું વધારવાની તૈયારીમાં છે પરંતુ આ વધારો સીધો નહીં થાય, ચોર દરવાજાથી થશે. રેલવે મંત્રાલયે રેલ ટેરિફ ઓથોરિટીનું પ્રારૂફ તૈયાર કરી લીધું છે. હવે આ ઓથોરિટીનું નામ રેલ ડેવલપમેન્ટ ઓથોરિટી હશે. ઓથોરીટીના ત્રણ કામ હશે. પહેલું કામ રેલવેનું ભાડું નક્કી કરવું. રેલવેના પરફોર્મન્સ સંબંધિત સ્ટાન્ડર્ડ નક્કી કરવા અને ત્રીજું અલગ અલગ સંસ્થાઓ સાથે વિવાદનો ઉકેલ લાવવો.

3/5
તેની સામે તેમણે હાઇવે અને વીજળીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે હાઇવે અને વીજળીની સેવાઓનું આઉટસોર્સિંગ કરવામાં આવ્યું અને તેના માટે લોકો નાણાં ખર્ચે છે તો તેની ગુણવત્તા સુધરી છે. આવું આઉટસોર્સિંગ રેલવેમાં પણ કરવામાં આવે તો તેની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.

4/5
તેમણે એમ પણ જણાવ્યું હતું કે રેલવેમાં હોસ્પિટાલિટી જેવી અન્ય સેવાઓ આઉટસોર્સિંગ મારફતે આપવામાં આવશે. ઉપરાંત તેઓ ટ્રેનો અંગેની કેટલીક લોભામણી જાહેરાતો પણ કરશે. સીઆઈઆઈ દ્વારા રેલવેમાં સુધારા અંગે યોજવામાં આવેલા એક પરિસંવાદમાં સંબોધન કરતાં જેટલીએ જણાવ્યું હતું કે જો રેલવે પોતાની કામ કરવાની પદ્ધતિ અને દેખાવ નહીં સુધારે તો તે પોતાના પ્રતિસ્પર્ધીઓ જમીન માર્ગ અને ઉડ્ડયન ક્ષેત્ર કરતાં પાછળ રહી જશે.

5/5
નવી દિલ્હીઃ સામાન્ય લોકોના ગજવાને ઝટકો લાગી શકે છે. સરકારે એવા સંકેત આપ્યા છે કે રેલવે ભાડામાં વધારો થશે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલા જ મેસેજ આપ્યો છે કે, રેલવેની સેવાઓ માટે લોકોએ વધારે રકમ ખર્ચ કરવી પડશે. જેટલીએ કહ્યું કે, વિતેલી સરકાર લોકોને સબસિડી આપીને લોકને આકર્ષિત કરતું રેલવે બજેટ આપતી રહી છે. હવે એવું નહીં થાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે

8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 

શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની

Embed widget