શોધખોળ કરો

હવે રોકડથી લેવડ-દેવડ કરવી પડશે મોંઘી, જાણો સરકારે નીમેલી સમિતિએ શું કરી છે ભલામણો

1/6
કમીટીએ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એકટ ર૦૦૭માં ફેરફારો કરવા પણ સુચન કર્યુ છે. તેણે એક દિપાયન ફંડની દરખાસ્ત પણ કરી છે. જે કેશલેસ ટ્રાન્ઝેકશનથી થનારી બચતમાંથી તૈયાર કરાશે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે રાજયો, સરકારી વિભાગો, જીલ્લા અને પંચાયતોને રેન્કીંગ આપી શકાય તેમ છે. રિયલ ટાઇમ ગ્રોથ સેટલમેન્ટ અને એનઇએફટીને કોસ્ટ બેનીફીટ એનેલીસીસ કર્યા બાદ આઉટસોર્સ કરવાનુ પણ સુચન કર્યુ છે.

2/6
 કમીટીએ ડિજીટલ પેમેન્ટને રોકડની જેમ સરળ બનાવવા માટે આધાર અને મોબાઇલ નંબરના વધુ ઉપયોગ ઉપર ભાર મુકયો છે. કમીટીના જણાવ્યા પ્રમાણે મોબાઇલ નંબર અને આધાર બેઇઝડ સંપુર્ણ ઇન્ટર ઓપરેબલ પેમેન્ટસને અગ્રતા આપવી જોઇએ. આ સિવાય કમીટીએ પેમેન્ટના રેગ્યુલેશનને સેન્ટ્રલ બેન્કીંગથી અલગ કરવા સાથે જોડાયેલો એક મહત્વનો ઉપાય પણ બતાવ્યો છે. કમીટીનું કહેવુ છે કે બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સેટલમેન્ટ સિસ્ટમને આરબીઆઇના ઓવરઓલ સ્ટ્રકચરની અંદર સ્વતંત્ર કાનૂન દરજ્જો આપવો જોઇએ અને તેનુ નામ પેમેન્ટ રેગ્યુલીટી બોર્ડ રાખી શકાય તેમ છે. હાલ તે આરબીઆઇની સેન્ટ્રલ બોર્ડની એક સબ કમીટી તરીકે કામ કરે છે.

3/6
સરકારે ૮મી નવેમ્બરના રોજ પ૦૦ અને ૧૦૦૦ની જુની નોટોને બંધ કર્યા બાદ સરકાર ઓછા રોકડવાળી ઇકોનોમી ઉપર ભાર મુકી રહી છે. કમીટીએ રોકડના ઉપયોગ માટે ચાર્જ લગાવવા અને રોકડની કોસ્ટને લઇને જાગૃતતા ફેલાવવાની સલાહ આપી છે. કમીટીનું કહેવુ છે કે સામાન્ય ભારતીયની દ્રષ્ટિથી સ્થિતિની સમીક્ષા કરવાની જરૂર છે. આ માટે એ જોવુ પડશે કે ડિજીટલ થવાનુ કયુ કારણ છે અનેક ખામીઓ છતાં રોકડના ઉપયોગથી તુરંત સેટલમેન્ટ થઇ જાય છે અને તેની સાથે ઝીરો ટ્રાન્ઝેકશન કોસ્ટનો ભ્રમ રહે છે.

4/6
કમીટીએ સેન્ટ્રલ બેન્કીંગ સ્ટ્રકચરની અંદર એક સ્વતંત્ર મીકેનિઝમ બનાવવાની સાથે જ પેમેન્ટ અને સેટલમેન્ટ કાયદાઓમાં ફેરફારો કરવા પણ સુચન કર્યુ છે. કેશલેસ સોસાયટી તરફ આગળ વધવા માટે કમીટીએ રોકડના ઉપયોગને હત્તોત્સાહીત કરવાની ભલામણ કરી છે.

5/6
પુર્વ નાણાકીય સચિવ રતન વટ્ટલના નેતૃત્વ હેઠળની કમીટીએ આ ભલામણ લાગુ કરવા માટે ૩૦થી ૯૦ દિવસની ટાઇમલાઇનનું સુચન કર્યુ છે. કમીટીનું માનવુ છે કે આ ઉપાયોથી દેશમાં રોકડના ઉપયોગમાં અડધો-અડધ ઘટાડો થઇ જશે.

6/6
નવી દિલ્હી: આવનારા દિવસોમાં રોકડમાં લેવડ દેવડ કરવી તમને મોંઘી પડી શકે છે. ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા સુચનો આપવા માટે બનાવવામાં આવેલી એક કમીટીએ આ ભલામણ કરી છે. સાથોસાથ કમીટીએ મોબાઇલ અને આધાર આધારીત સિસ્ટમ થકી પેમેન્ટને સરળ બનાવવા પણ સલાહ આપી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 

LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget