શોધખોળ કરો

જો તમારા ખાતામાં આટલી રકમ હશે તો ઉપાડ માટે આપવા પડશે પ્રૂફ, જાણો RBIએ ક્યા અંકુશ લગાવ્યા

1/4
રિઝર્વ બેંકે એ પણ કહ્યું કે, જો કોઈ નાના ખાતામાં અંદાજિત યોગ્ય વાર્ષિક એક લાખ રૂપિયાની જમાની મર્યાદા પણ જોવા મળશે તો માસિક 10 હજાર રૂપિયાના ઉપાડની મર્યાદાને જાળવી રાખવામાં આવશે. રિઝર્વ બેંકને જાણવા મળ્યું છે કે, કેટલાક કેસમાં કેવાયસી જોગવાઈને યોગ્ય રીતે અનુસરવામાં આવી નથી.

2/4
રિઝર્વ બેંકના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આવા ખાતામાંથી ઉપાડ અખવા રકમ ટ્રાન્સફર પાન નંબર આપ્યા વગર અથવા ફોર્મ 60 (જે લોકો પાસે પાન નંબર નથી) આપ્યા વગર નહીં કરી શકાય.

3/4
કેવાઈસી અનુસરવામાં આવેલ હોય તેવા ખાતા જેમાં ગ્રાહકની તપાસની પ્રક્રિયા કરવામાં આવી હોય તેના સંદર્ભમાં રિઝર્વ બેંકે કહ્યું કે, એનબીએફસી એ સુનિશ્ચિત કરે કે તમામ લેવડ દેવડ માટે પાન અથવા ફોર્મ 60 લેવામાં આવે. આ અનિવાર્યતાને પૂર્ણ કર્યા વગર આવા ખાતામાંથી કોઈપણ પ્રકારના ઉપાડ કે ટ્રાન્સફર નહીં થઈ શકે.

4/4
મુંબઈઃ બેન્કિંગ ચેનલનો દુરૂપયોગ કરી પોતાની અઘોષિત રકમ જમા કરાવનાર લોકો પર ગાળિયો વધુ મજબૂત કરતાં રિઝર્વ બેંકે ગુરુવારે એવા બેંક ખાતામાંથી ઉપાડ પર નિયંત્રણ લગાવ્યા જેમાં પાંચ લાખ રૂપિયાથી વધારે રકમ જમા હોય અને આ ખાતામાં બે લાખ રૂપિયાથી વધારે રકમ 9 નવેમ્બર બાદ જમા કરવામાં આવી હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

Driving License Rules: હવે સરળતાથી રિન્યૂ નહીં થાય ડ્રાઈવિંગ લાઈસન્સ, સરકાર લાવી રહી છે નવો નિયમ

Share Market Openig Today: ખૂલતાં જ શેરબજાર ધડામ, સેંસેક્સમાં 300 પોઇન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 139 પોઇન્ટ ડાઉન

8th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓને લાગી શકે છે લૉટરી! આ 4 માંગથી પગારમાં 65 ટકાનો વધારો સંભવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની આગાહી: આજથી આ જિલ્લામાં ઘટશે વરસાદ, 13-14 જુલાઈએ ફરી આ વિસ્તારમાં વરસશે વરસાદ

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

Embed widget