શોધખોળ કરો

RBIએ ન ઘટાડ્યા વ્યાજદર, જાણો, તમારા લોનના હપ્તા પર તેની શું થશે અસર

1/3
આરબીઆઇએ પોતાની પોલિસીમાં વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ 2016-17માં પોતાના અગાઉના 7.6 ટકાના વિકાસદરમાં ઘટાડો કરીને 7.1 ટકાનો અંદાજ લગાવ્યો છે. જેનો સીધો અર્થ એ છે કે આરબીઆઇ નોટબંધીને વિકાસદર પર નકારાત્મક અસર તરીકે જોવે છે.

2/3
આરબીઆઇએ જાહેરાત કરી હતી કે રેપોરેટ 6.25 ટકા રહેશે એટલે કે તેનો સીધો અર્થ થાય છે કે હાલના વ્યાજદરોમાં કોઇ રાહત લોકોને મળશે નહીં. જોકે, કેટલાક નિષ્ણાંતોના મતે આરબીઆઇએ રેપોરેટમાં કોઇ ઘટાડો ના કરતા કેટલીક બેન્કો વ્યાજદરોમાં વધારો પણ કરી શકે છે.

3/3
નવી દિલ્લીઃ નોટબંધીથી પરેશાન લોકો ક્રેડિટ પોલિસીમાં ઘટાડો થશે તેવી આશા રાખીને બેસેલા લોકોની આશાઓ પર ભારતીય રિઝર્વ બેન્કે પાણી ફેરવી દીધું છે. આરબીઆઇએ વર્ષ 2016ની અંતિમ ક્રેડિટ પોલિસીના દરોમાં કોઇ પણ પ્રકારનો ઘટાડો ન કરવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઇના આ નિર્ણયથી ઇએમઆઇ ઓછા થવાની આશાએ બેઠેલા લોકોને ધક્કો લાગ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત

Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો

Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 

ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર

20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા

અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Embed widget