શોધખોળ કરો

4 મહિનામાં જ 2000ની નોટનું છાપકામ થયું બંધ, 5 મહિનાથી નથી છપાઈ એક પણ નોટ

1/4
આ મુશ્કેલીને દુર કરવા માટે સરકાર 200 રૂપિયાની નોટ ઉતારવા જઈ રહી છે. ઉપરાંત સરકાર દેશભરમાં ડિજિટલ લેવડ દેવડને પણ પ્રોત્સાહન આપવા માગે છે અને આ જા કારણ છે કે 2000ની નોટનું છાપકામ રોકવામાં આવ્યું છે.

2/4
જોકે રિઝર્વ બેંક રોકડની અછતને દૂર કરવા માટે ટૂંકમાં જ 200 રૂપિયાની નોટ જારી કરવાની તૈયારી કરી રહી છે. સૂત્રો અનુસાર મૈસૂરમાં રિઝર્વ બેંકના પ્રિન્ટિંગ પ્રેસમાં 200 રૂપિયાની નોટનું છાપકામ શરૂ થઈ ગયું છે. સૂત્રો અનુસાર સ્વતંત્રતા દિવસના અવસર પર દેશવાસીઓને 200 રૂપિયાની નોટ જોવા મળી શકે છે.

3/4
સરકારે 2000 રૂપિયાની નોટનું છાપકામ બંધ જરૂર કર્યું છે પરંતુ જે નોટ પહેલેથી જ બજારમાં ચાલી રહી છે તેના પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથીલાગ્યો અને તેનું ચલણ પહેલાની જેમ જ ચાલું છે. હાલમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટોની અછતને કારણે કારોબારીઓ અને ગ્રાહકોને રોકડ લેવડ દેવડમાં મુશ્કેલી થઈ રહી છે.

4/4
નવી દિલ્હીઃ માર્કેટમાં 2000 રૂપિયાની નોટોની જે અછત થઈ રહી છે તેનું કારણ હવે સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર છેલ્લા 5 મહિનાથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. એટલે કે ભારતીય રિઝર્વ બેંકે આ નોટ લોન્ચ કર્યા બાદ માત્ર 4 મહિના સુધી નોટ છાપી હતી, ત્યારે બજારમાં ઝડપતી આ નોટનું સર્કુલેશન ઝડપથી વધવા લાગ્યું કે તરત જ બેંકે તેનું છાપકામ બંધ કરી દીધું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી અને તે સમયે 2000ની નોટો બજારમાં ઉતારવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી છૂટી જાય તો SIP નું શું કરવું? બંધ કરતાં પહેલાં સમજી લો આ વિકલ્પો

પોસ્ટ ઓફિસ NSC: ₹1 લાખ જમા કરાવવા પર 5 વર્ષે કેટલા મળશે? સમજો 7.7% વ્યાજનો હિસાબ

હોમ-કાર લોનની EMI વધશે કે ઘટશે? RBI ગવર્નર સંજય મલ્હોત્રા કાલે કરશે મોટો નિર્ણય

ભારતની GDP પર વર્લ્ડ બેંકને ભરોસો, FY27 વૃદ્ધિ દર 6.6% થી વધારી કર્યો 7.1%

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું

1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં

ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ

કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત

'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ

કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત

Embed widget