શોધખોળ કરો

આવતી કાલે જારી થશે 200 રૂપિયાની નવી નોટ, જુઓ કેવી છે નોટ અને શું છે ખાસિયત

1/5
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે તે 200 રૂપિયાની નોટ 25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે જારી કરવા જઈ રહ્યું છે. મહાત્મા ગાંધી (ન્યૂ) સીરીઝ અંતર્ગત આ નોટ જારી કરવામાં આવશે. આ આરબીઆઈના કેટલાક કાર્યાલયો અને અમુક બેંકોને પહેલા જારી કરવામાં આવશે. આરબીઆઈએ આ નોટના સેમ્પલ જારી કરતાં તેના ફીચર્સની પણ જાણકારી આપી છે.

2/5
ટૂંક સમયમાં જ 200 રૂપિયાની નોટ ATM અને બેંકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોટનું બ્લેક માર્કેટિંગ ન થઈ શકે તે માટે આરબીઆઈએ તૈયારી કરી લીધી છે. હાલ 200 રૂપિયાની 50 કરોડ નોટ છાપવામાં આવી ચૂકી છે. 100 રૂપિયા અને 500 રૂપિયા વચ્ચે કોઈ નોટ અત્યાર સુધી ઉપલબ્ધ નહોતી. તેથી આરબીઆઈનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગ સાબિત થશે. બ્લેક મની રોકવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું છે.

3/5
 200 રૂપિયાની નોટ માર્કેટમાં આવવાથી બે ફાયદા થશે. પ્રથમ કેશ લેણદેણમાં સરળતા રહેશે અને બીજો તેનાથી કુલ કરન્સીમાં નાની નોટોની સંખ્યામાં વધારો થશે. RBIનું માનવું છે કે 200 રૂપિયાની નોટ ઘણી ઉપયોગી થશે. નોટના ફીચર્સ વિશે આગળની સ્લાઈડ્સમાં વાંચો....

4/5
સ્લોગનની સાથે સાથે સ્વચ્છ ભારતનો લોગો છે. લેંગ્વેજ પેનલ છે. દેવનાગરીમાં 200 લખ્યું છે. નોટનો આકાર 66 mm × 146 mm છે. દ્રષ્ટિહિન લોકો માટે મહાત્મા ગાંધીની તસવીર ઉભરેલી છે. પ્રિન્ટિંગ, અશોક સ્તંભ ચિન્હ, 200 રૂપિયાના માઇક્રો ટેક્સ્ટની સાથે સરળતાથી ઓળખી શકાય તે માટે H ઉપસેલો છે. બે સર્કલની સાથે ચાર ખૂણા, લાઈની વચ્ચેમાં બંને બાજુ જમણી અને ડાબી તરફ રિઝર્વ (કાળા રંગમાં) લખેલું છે.

5/5
 નોટ પર દેવનાગરી અને અંગ્રેજીમાં 200 રૂપિયા લખ્યું છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનો ફોટો છે. માઇક્રો લેટરમાં RBI, INDIA અને 20 રૂપિયા લખ્યું છે. સિક્યોરિટી થ્રેડમાં `भारत' અને RBI છે. નોટની જમણી બાજુ અશોક ચિન્હ્ર છે. મહાત્મા ગાંધીનો ફોટો અને ઇલેક્ટ્રોટાઇપ (200) વોટરમાર્કસ છે. નોટની ડાબી તરફ પ્રિન્ટિંગનું વર્ષ લખ્યું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડીલ લાગુ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો? 

SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો

દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા

ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Embed widget