શોધખોળ કરો

Idea, Vodafone બાદ Jio સાથે ટક્કર માટે આ 4 કંપનીઓ પણ આવશે એક સાથે, મર્જર માટે વાતચીત શરૂ

1/5
આરકોમ, એરસેલ અને એમટીએસનું જોડાણ થાય તો તેના કુલ ગ્રાહકોની સંખ્યા ૨૬ કરોડનો આંકડો વટાવી જશે. એરટેલના ગ્રાહકોની સંખ્યા ૨૬.૬ કરોડ અને વોડાફોન-આઇડિયાના કુલ ગ્રાહકોની સંખ્યા ૩૯ કરોડ હશે. આરકોમ અને બીજી કંપનીઓ સંયુક્ત રીતે આવકમાં ૧૮ ટકા બજારહિસ્સો ધરાવશે જ્યારે એરટેલનો આવકમાં હિસ્સો ૩૧ ટકા અને વોડાફોન-આઇડિયાનો હિસ્સો ૪૨ ટકા હશે. તેથી નવા કોમ્બિનેશન પાસે હરીફાઈ કરવા માટે વધારે ક્ષમતા હશે.

2/5
દેશમાં કુલ ૧૨ કંપની પૈકી ૫.૩ કરોડ ગ્રાહકો ધરાવતી તાતા ટેલિ ગ્રાહકોની દૃષ્ટિએ નવમા સ્થાને છે. જીઓના આગમન પહેલાંથી તે ટેલિકોમ ઉદ્યોગમાં મુશ્કેલ સ્થિતિમાં હતી. તેણે જંગી ખોટ નોંધાવી છે અને તેના પર ઋણનો બોજ સતત વધતો જાય છે. તે કેટલાક સમયથી ખરીદદારની શોધમાં છે પરંતુ વોડાફોન સાથેની વાતચીત તેના ઋણના કારણે નિષ્ફળ ગઈ હતી.

3/5
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, બધી કંપનીઓ સહમત થાય તો આરકોમ, એરસેલ અને એમટીએસની એક સંયુક્ત કંપની રચાશે. તાતા ટેલિનો રૂપિયા ૩૦,૦૦૦ કરોડનો ઋણબોજ મોટો અવરોધ છે. તાતા ટેલિમાંથી એનટીટી ડોકોમોની એક્ઝિટનો કાનૂની પ્રશ્ન પણ હજુ ઉકેલવાનો છે. પ્રારંભિક વાતચીત માત્ર પ્રમોટર્સ વચ્ચે થઈ છે અને કોઈ કન્સલ્ટન્ટને તેમાં સામેલ કરાયા નથી. તાતા ટેલિસર્વિસિસ, તાતા સન્સ અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સે આ વિશે ટિપ્પણીનો ઇનકાર કર્યો હતો.

4/5
જો આ મર્જર થાય તો ત્યાર બાદ બનનારી ટેલિકોમ કંપની દેશની ત્રીજી સૌથી મોટી કંપની હશે. રિલાયન્સ જિયોના કારણે ગળાકાપ સ્પર્ધા શરૂ થતાં ટેલિકોમ સેક્ટરમાં અન્ય કંપનીઓ મર્જરનો વિચાર કરી રહી છે.

5/5
નવી દિલ્હીઃ દેશની ટેલીકોમ સેક્ટરમાં હાલમાં ભારેત ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. Idea અને Vodafoneના મર્જરના સમાચાર બાદ હવે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને ટાટા ગ્રુપની વચ્ચે એક સંભવિત મર્જરને લઈને પણ વાતચીત શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે, ટાટા ટેલિસર્વિસીસ, આરકોમ-એરસેલ અને એમટીએસનો હિસ્સો બની શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટ્રેડ ડીલ લાગુ, જાણો ખેડૂતોને શું થશે ફાયદો? 

SBI ના 3.75 લાખ ગ્રાહકોનો ડેટા લીક, હેકર્સનો મોટો દાવો

દશેરા બાદ વધશે મોંઘવારી ભથ્થું? હવે કેંદ્રીય કર્મચારીઓને આ તારીખની અપેક્ષા

ફ્લાઇટ ટિકિટની કિંમત પર અમારો કોઈ કંટ્રોલ નથી, સરકારનું મોટું નિવેદન 

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Car Accident: ભરૂચ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કાળમુખો અકસ્માત, વડોદરાના PSI સહિત ત્રણના મોત

Embed widget