શોધખોળ કરો

Jio બાદ RComની ધમાકેદાર ઓફર, 149 રૂપિયામાં મળશે 70 દિવસ સુધી 70GB ડેટા

1/4
આરકોમના આ તમામ પ્લાન એફઆરસી છે. એફઆરસી એટલે કે નવું સિમ લેનાર પ્રથમ વખત રિચાર્જ કરાવવા પર તમે આ ઓફર્સનો લાભ લઈ શકસો. ઉપરાંત આ ઓફર્સ હાલમાં માત્ર આંધ્ર પ્રદેશ અને તંલગાના સર્કલ માટે જ છે.

2/4
ઉપરાંત રિલાયન્સથી રિલાયન્સ કોલિંગ માટે માત્ર 10 પૈસા પ્રતિ મિનિટ જ ખર્ચ કરવો પડશે. એસટીડી કોલિંગ 25 પૈસા પ્રતિ મિનિટ છે. જોકે, 61 રૂપિયાવાળા પ્લાનની સાથે પણ 1જીબી ડેટા દરરોજ મળશે, પરંતુ કોલિંગ ટેરિફમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

3/4
રિલાયન્સ કોમ્યુનિકેશને અન્ય કેટલાક પ્લાન લોન્ચ કર્યા છે. તેમાં 54 અને 61 રૂપિયાના પ્લાન સામેલ છે. 54 રૂપિયાના રિચાર્જ પર યૂઝર્સ 28 દિવસ સુધી રોજ 1 જીબી 4જી ડેટાનો ઉપયોગ કરી શકશે.

4/4
નવી દિલ્હીઃ મુકેશ અંબાણી બાદ તેના નાના ભાઈ અનિલ અંબાણી ધમાકેદાર ઓફર લાવાવની તૈયારીમાં છે. ટેલીકોમ સેક્ટરમાં વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખતા રિલાયન્સ કોમ્યુનિકેશન (RCom) પોતાના ટેરિફમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. ટેલીકોમ ટોકના અહેવાલ અનુસાર આરકોમ પોતાના પ્રી-પેઈડ યૂઝર્સને 148 રૂપિયાના પ્રથમ રિચાર્જ પર 70 જીબી ડેટા આપશે. તેની વેલિડિટી 70 દિવસની હશે અને યૂઝર્સ રોજ 1 જીબી ડેટાનો ઉપયોગ કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો

મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

Nestle અને HUL ના પ્રોડક્ટ્સ ખાતા હોય તો સાવધાન, Horlicks થી Nescafe ની પ્રોડક્ટ સામે ઉઠ્યા સવાલો

પોસ્ટ ઓફિસની આ યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ! જાણો કોણ ખોલાવી શકે ખાતું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

Embed widget